Vadodara Flood News: ભારેથી અતિભારે વરસાદ અને તંત્રની લાપરવાહી કે બેદરકારીને કારણે આવેલ પૂરથી વડોદરા જિલ્લાના વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. આ પૂરના કારણે વાણિજય, વેપાર…
Trishul News Gujarati News પૂરે વેરેલા વિનાશ બાદ વડોદરાના પૂરગ્રસ્તો માટે ગુજરાત સરકારની સહાયની જાહેરાત; જાણો વિગતે