એવી તો શું મજબૂરી હશે કે, યુવકે ટ્રેન નીચે પડતું મૂકી ટુંકાવ્યું જીવન- જાણો ગુજરાતની આ આઘાતજનક ઘટના 

Published on: 11:51 am, Sun, 6 June 21

આજકાલ આત્મહત્યાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો નજીવી બાબતે અત્મ્હત્યનું પગલું ભરતા હોય છે. ક્યારેક પતિ-પત્ની વચ્ચે થતા ઝગડા તો ક્યારેક કોઈ વાતનું ટેન્શનમાં લોકો આત્મહત્યા જેવું પગલું ભરીને જીવન ટૂંકાવતા હોય છે. આ દરમિયાન ફરીવાર એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.

જાણવા મળ્યું છે કે, હળવદ શહેરમાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થતી રેલવે ટ્રેક પર શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પડતું મુકી આત્મહત્યા કરી લીધી છે. જેને લઈને હોબાળો મચી જવા પામ્યો છે.

હળવદ શહેરમાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર છતાં રેલવે ટ્રેક પર શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતા અશોકભાઇ દેવશીભાઇ ઉઘરેજા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગાંધીધામથી અમદાવાદ જતી માલગાડી નીચે પડતું મુકી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની માહિતી એવી છે કે, હળવદ શહેરમાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થતી રેલ્વે ટ્રેક પર શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતા અશોકભાઇ દેવશીભાઇ ઉઘરેજા નામના યુવાને કોઈ અગમ્ય કારણથી ગાંધીધામથી અમદાવાદ જતી માલગાડી નીચે આવીને આપઘાત કરી લીધો છે.

ઘટનાને પગલે રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે મૃતકે આત્મહત્યા કયા કારણોસર કરી તે હજી સામે આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.