સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીને કેમ હાથકડી સાથે આપવામાં આવી રહી છે સારવાર?

કોરોના દર્દીઓને હોસ્પિટલમાં વિશ્વાસ સાથે મુકવામાં આવે છે પરંતુ ત્યાં એવું તો શું કરવામાં આવે છે. તે જાણો, સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને હાથકડી સાથે સારવાર આપવામાં…

કોરોના દર્દીઓને હોસ્પિટલમાં વિશ્વાસ સાથે મુકવામાં આવે છે પરંતુ ત્યાં એવું તો શું કરવામાં આવે છે. તે જાણો, સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને હાથકડી સાથે સારવાર આપવામાં આવી રહી છે. હાથકડી સાથે દર્દી કોરોનાની સારવાર લેતા અન્ય દર્દીઓમાં અચરજ છે.

પાંડેસરા પોલીસે અટકાયત કરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. આરોપીનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવતા સિવિલ સારવાર માટે ખસેડાયો છે. આરોપી લોકો પાસે મદદ માટે અપીલ કરી રહ્યો છે. આરોપીએ સૌચાલય જવું પણ મુશ્કિલ છે. આરોપીને હોસ્પિટલના બેડ સાથે બાંધી રાખવામાં આવ્યો છે.

પાંડેસરા પોલીસે પાસા હેઠળ આરોપીની અટકાયત કરી હતી. ગત 23મીના રોજ આરોપીને પાંડેસરા પોલીસ પકડી લાવી હતી. આરોપી પર મારામારી અને રાયેટિંગની ફરિયાદ છે. સિવિલ હોસ્પિટલમાં પોતાની સાથે અમાનવીય અત્યાચાર થઈ રહ્યો હોવાનો આરોપી દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *