ચાલતા ચાલતા અચાનક આ મહિલાઓ સમાઈ ગઈ જમીનમાં, જુઓ વિડીઓ

થોડાક સમય પહેલા જ આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે બે મહિલા રોડ પર જઇ રહી છે તે સમયે અચાનક…

થોડાક સમય પહેલા જ આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે બે મહિલા રોડ પર જઇ રહી છે તે સમયે અચાનક રોડ ફાટતા બંને મહિલા રોડ માં સમય જાય છે. આ વીડિયોમાં જે કંઈ પણ જોવા મળે છે તે દરેકનો પગ નીચેથી જમીન હલાવી દે તેવો છે. કદાચ એટલા માટે જ આ વીડિયોની શરૂઆતમાં ચેતવણી લખવામાં આવે છે. આ ઘટના શનિવારે થયેલી હોવાનું જણાઇ આવે છે.

આ વિડીયો સીસીટીવી કેમેરા માં કેદ થયા હોવાનું જણાય છે. નહીંતર આ વાત ઉપર કોઈપણ યકીન કરી શકે તેવું શક્ય જ નથી. આ વિડીયો માં જોવા મળતી બંને મહીલા તુર્કી ના દિયરબકીર શહેરની જાણ થઈ છે. સીસીટીવી ફોટોજ ના કેમેરા દ્વારા જોવા મળે છે કે બંને મહીલા સામેથી આવી રહી છે. તે સમયે વાત કરવા માટે એક જગ્યાએ ઉભા રહેતા તરત જ પગ નીચેથી જમીન ખસી જાય છે. અને બંને મહિલા જમીન માં સમાય જાય છે.

આ ઘટના વિષે જાણકારી મેળવ્યા બાદ જાણવા મળ્યું છે કે બંને મહિલા ચિકીત્સા જગત સાથે જોડાયેલી જાણકારી મુજબ તેમાથી એકનું નામ સુઝેન કુદે છે. જ્યારે તે ડોક્ટર છે. અને બીજી મહીલા નર્સ છે જેનું નામ ઓજલેમ જળવાયો છે. બંને મહીલા ની સાથે આ ડરાવની ઘટના શનિવારે સાંજે 4 વાગ્યે ની આજુબાજુ પોતે કામ પૂરું કરીને ઘરે જઈ રહી હતી તે સમયે બની છે.

સીસીટીવી ફૂટેજ દ્વારા જાણવા મળે છે કે ઘટના વાળા દિવસે સાંજે 4 વાગે ડોક્ટર સુજેન અને ડયમાન એક રોડ પર ખડખડાટ હસીને વાતો કરી રહ્યા હતા. તે સમયે જમીન પગ નીચેથી અચાનક ધસી જતા બંને જમીનમાં અંદર સમાઈ ગઈ છે. ઘટનાસ્થળ પર રહેલા દરેક લોકો દોડીને ત્યાં પહોંચી ગયા હતા.

જેના પછી વીડિયોમાં જોવા મળે છે કે ખાડામાં નીચે ઉતરીને મહિલાઓની ગોતવાની શોધ કેટલાક લોકો કરી રહ્યા છે. તે લોકો ને બંને મહિલા સાથે પડેલી ભારે વસ્તુઓ નીચે દબાઇ ગયેલ જોવા મળી છે.ત્યાર પછી તેને સહી-સલામત રીતે ઉપર લાવવામાં આવ્યા. અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડોક્ટર દ્વારા તપાસ કરવા માટે જણાવ્યું છે કે તેમને થોડુંક જ વાગ્યું હોવાનું જણાવ્યું છે. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસે આ ઘટના ને સીલ કરી દીધો છે. અને પુનઃ નિર્માણ શરૂ કરી દીધું છે.જેના પછી ફરીથી આ રસ્તો ખુલ્લો મુકવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *