ખાલી ઘરમાં બે યુવક અને ત્રણ યુવતીઓ રંગરેલીયા કરતા રંગે હાથ પકડાયા, જુઓ વિડીયો

Published on Trishul News at 12:39 PM, Sun, 24 November 2019

Last modified on July 25th, 2020 at 6:10 PM

અવાર નવાર એવી ઘટનાઓ સાંભળવા મળે છે કે, આ વ્યક્તિઓ હોટલમાં કે ગેસ્ટ હાઉસમાં રંગરેલીયા કરતા પકડાયા. અહીં પણ એક એવી જ ઘટના સામે આવી છે કે એક ઘરમાં ત્રણ યુવક અને બે યુવતી રંગરેલીયા કરતા રંગેહાથ પકડાયા. તેવી ઘટના સામે આવી છે આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઇ ચૂક્યો છે.

વિડીયો જોતા માલુમ પડે કે કોઈ ત્રણ ચાર મોટા વ્યક્તિ એક ઘરમાં અચાનક રેડ પાડે છે. અને આ ઘરમાં ખુલ્લેઆમ યુવક અને યુવતીની રંગરેલીયા ચાલુ છે. બે વ્યક્તિઓ પાસે ફોન છે જેમાં તે સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ કરી રહ્યા છે. અને સાથે સાથે એક વ્યક્તિ પાસે કેમેરો છે. જેના દ્વારા તે સમગ્ર ઘટનાને આવરી રહ્યો છે. વિડીયો જોતા સાફ માલુમ પડે છે કે પહેલા વ્યક્તિ એક રૂમમાં ગયા અને ત્યાં એક યુવક અને યુવતીને રંગે હાથ પકડે છે

ત્યારબાદ બાજુની રૂમ નો બારણું પણ બંધ જુએ છે. ત્યારે તેમને શક થાય છે કે, આ રૂમમાં પણ કોક હશે એ માટે તે રૂમનો બારણું ખખડાવે છે. અને અચાનક બારણું ખૂલી જતાં તેમાં પણ એક યુવક અને યુવતી રંગરેલીયા કરતા પકડાય છે. ત્યાર બાદ ઘરમાં એક બાથરૂમ પણ હોય છે. જેનો દરવાજો પણ બંધ જુએ છે. ત્યારે બાથરૂમનો દરવાજો ખોલે છે તેમાં પણ એક યુવતી ઝડપાઇ જાય છે.

આ વિડીયો જોતા માલુમ પડે કે એક ખાલી ઘરમાં બે યુવકો અને ત્રણ યુવતીઓ ખુલ્લેઆમ રંગરેલીયા કરતી પકડાવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર લેખ એક વિડીયો ના માધ્યમ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ઘટના ક્યાંની છે અને આ વીડિયોમાં પકડાયેલા યુવક અને યુવતીઓ કોણ છે તેને કોઈ પણ માહિતી પ્રાપ્ત થઇ નથી. ફક્ત આ વીડીયો ના માધ્યમથી આ માહિતી રજૂ કરવામાં આવી છે. અને આપેલી માહિતી વીડિયોમાં જે રીતે ઘટના બની છે. તે અનુસાર આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "ખાલી ઘરમાં બે યુવક અને ત્રણ યુવતીઓ રંગરેલીયા કરતા રંગે હાથ પકડાયા, જુઓ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*