ઉના પોલીસે ગાડી ચેક કરતા મળી આવ્યો અધધ એટલી બ્રાન્ડનો દારુ કે પોલીસને પણ પરસેવો પડી ગયો

Published on: 3:01 pm, Wed, 13 January 21

રસીગ પવાર સાહીન જૂનાગઢ થયા પોલીસ અધ્યક્ષ ક્ષી રાહુલ તિપાટી સાહેબ ગીરસોમનાથ થતા થતા મદદનીશ પ્રો અધીનીશ અધ્યક્ષ ક્ષી ઉમ પ્રકાશ જાટ સાહેબ વેરાવળ ના ઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચોદરી ના સૂચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ  પી પી બાભણીયા તથા એ બી જાની તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલ સિહ ભુપત ભાઇ ધર્મેન્દ્ર હમરાજ ભાઇ  થતા સદીપ ભાઇ વલ્લભ ભાઇ પેટ્રોલિંગમાં હતા.

ત્યારે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પી પી જાની ખાનગી રૂપે બાતમી મળેલ તેના આધારે કેતન ભાઇ ગોવિંદ ભાઇ બાદસાહી જાતે ખારવા ઉમ વર્ષ ૪૦ રહે ઘનશ્યામ પાર્ક રોકડિયા હનુમાન પાસે મંદિરની પાછળ પોરબંદર તાલુકો અને જિલ્લો વાળાને પોતાના હવાલા વાળી દારૂની હેરાફેરી ઉપયોગ માં આવેલી ફોરવીલર વાઈટ કલર ની જી જે ૦૪ સી એ ૧૪૯૧ વાળા ની કિંમત બે લાખ રૂપિયા ભારતીય બનાવટ વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો નંગ ૪૮ તેમની કિંમત ૧૯૨૦૦ મળી કુલ ૨૧૦૨૦૦ નો પ્રોહી મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા ઉના પોલીસે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle