દેશ બજેટ 2019: ગરીબ મહિલા માટે આવ્યા મોટા ખુશીના સમાચાર, જાણો વિગતે

Published on Trishul News at 4:15 PM, Fri, 5 July 2019

Last modified on July 5th, 2019 at 4:15 PM

સંસદમાં નિર્મલા સીતારમણે સંભળાવ્યો શેર, કહ્યું ગરીબ મહિલાઓના રસોડા ઓ માટે સિલિન્ડર પહોંચાડવામાં આવશે. પાછલા પાંચ વર્ષોમાં અમે દિવાળીયા કાયદા જેવા સુધારાઓ કર્યા છે. અમે કારોબારી માહોલને વધુ સારો કરીશું..

લાઈવ અપડેટ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલી સરકાર ક્રિયાશીલ સરકાર રહી છે. 2014 થી 2019 દરમ્યાન અમે કેન્દ્ર અને રાજ્યો ના સંબંધને નવી ઉંચાઇ આપી છે.
ભૌતિક અને સામાજિક સમરચના નિર્માણ, ડિજિટલ ઇન્ડિયા, હરીયાળુ ભારત, ગીત સાવરણો ઉપર વધારે ભાર આપ્યો છે, મેક ઇન ઇન્ડિયા ઉપર અમારું ફોકસ રહેશે.

પાંચ વર્ષ પહેલા ભારત દુનિયાનું સૌથી મોટું છ નંબરનુંઅર્થતંત્ર હતું. પરંતુ અમે તેને પાંચમાં નંબર ઉપર લાવ્યા છીએ.
દેશના લોકતંત્ર એ ઉત્સવ ઉજવાયો. અમને બીજી વખત સત્તા આપીને જનતાએ રાષ્ટ્ર પહેલાની ભાવના જાગૃત કરી છે. અમારું ધ્યાન રિફોર્મ ,પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ ઉપર છે.

કો-ઓપરેટીવ ફેડરેશન માં વિશ્વાસ વધ્યો છે. જીએસટી ની મદદથી આર્થિક અનુશાસનની દિશામાં કામ વધ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે આઝાદી થી ચાલી રહેલા બ્રીફકેઝ ટ્રેન્ડને ખતમ કરી નાખ્યો છે.. આ પરંપરા બદલતા તેઓ બ્રિફકેઝ જગ્યાએ એક ફોલ્ડર લઈને સંસદમાં પહોંચ્યા હતા. મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિએ કહ્યું કે આ બજેટ છે, જેને આજે પણ ઘણા વેપારીઓ પોતાના કારોબારમાં ઉપયોગ કરે છે. બજેટ એ આપણા જૂના જમાનાના વર્ષોથી ચાલી આવી રહેલી પરંપરા છે. દેશના પહેલા નાણામંત્રી આર કે ચેટ્ટી એ પણ બજેટને briefcase માં લઇ જવાની પરંપરા ચાલુ કરી હતી. જોકે મોરારજી દેસાઈ અને કૃષ્ણ ચારી બજેટને લઈને આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "દેશ બજેટ 2019: ગરીબ મહિલા માટે આવ્યા મોટા ખુશીના સમાચાર, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*