દુલ્હને પોતાના જ લગ્નમાં કર્યું એવું કે સોસીયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ ગયો વિડીયો- આ વિડીયો જોઇને…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

સોશિયલ મીડિયા પર રમુજી વીડિયો અને ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેને જોઇને આપણે હસવું રોકી શકતા નથી. કેટલીકવાર લગ્ન અને વરરાજાના રમૂજી અને વિચિત્ર વીડિયો પણ વાયરલ થાય છે. આવો જ એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસવું નહિ રોકી શકો. આ વીડિયો દુલ્હનનો છે, જેમાં તે પાણીપુરીથી બનેલી માળા અને મૂંગટ પહેરેલી જોવા મળી રહી છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વિડિઓમાં તમે જોઈ શકો છો કે એક કન્યા બેઠી છે અને તેમણે પાણીપુરીની માળા પહેરી છે અને સાથે તેમને પાણીપુરીનો મૂંગટ પહેરેલો છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે કન્યાની સામે ટેબલ પર ભોજન મુકવામાં આવ્યું છે, જેની આસપાસ પાણીપુરીની સજાવટ કરવામાં આવી છે.

વાયરલ વીડિયોમાં દુલ્હન પહેરેલી પાણીપુરી દાગીનાની સંખ્યા કરતા પણ વધારે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે. લોકો વીડિયો પર ઘણી રમૂજી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *