નવા ટ્રાફિક નિયમો ના કારણે સુરત RTO માં વેહલી સવારથી લાંબી લાઈનો… ,જુઓ વિડીયો..

Due to new traffic rules, Surat RTO has a long line of riders in the morning ..., watch video ..

રાજ્ય સરકાર દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જનજાગૃતિ આવે અને ટ્રાફિકના નિયમો નું પાલન કરે તે ઉદ્દેશ થી નવા નિયમો અમલ માં મુક્યાં છે. ત્યારે લોકો વહેલી સવારે 4 વાગ્યા થી આરટીઓ કચેરી ની બહાર લાંબી કતાર માં જોવા મળ્યા હતા.

નવા લાયસન્સ, લાયસન્સ રિન્યુઅલ તથા આરસી બુક માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા. સુરત આરટીઓ દ્વારા ફક્ત 120  જ ટોકન આપવામાં આવે છે બાકી ના લોકોને ઘરે પરત મોકલી આપવામાં આવે છે. લોકોએ પોતાનો નોકરી ધંધો છોડી ફરી બીજે દિવસે લાઈન માં ઉભી રહેવાની નોબત આવે છે.

લોકોમાં આરટીઓ અને રાજ્ય સરકાર સામે રોષ ની લાગણી જોવા મળી રહી છે. હાલ પૂરતું આરટીઓ એ 120 ની જગ્યાા પર 200 ટોકન આપવાંનું શરુ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: