સુરતમાં ઇવનિંગ વોક પર નીકળેલી યુવતી સામે આવ્યો યુવક અને પેન્ટ કાઢીને ગુપ્તાંગ હલાવવા લાગ્યો અને પછી તો…

રાજ્યમાં મહિલાઓ સાથે થઈ રહેલ અત્યાચારની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં પણ આવી જ એક અત્યાચારની ઘટના સુરત શહેરમાંથી સામે આવી રહી…

રાજ્યમાં મહિલાઓ સાથે થઈ રહેલ અત્યાચારની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં પણ આવી જ એક અત્યાચારની ઘટના સુરત શહેરમાંથી સામે આવી રહી છે. શહેરના પાલ વિસ્તારમાંથી ઘટના સામે આવી રહી છે. વોકિંગ કરવા માટે નિકળેલી વિદ્યાર્થિની તથા તેની બહેનપણીની સામે એકાએક યુવક આવીને અર્ધ નગ્ન થઈ ગયો હતો.

રાત્રીનાં 8 વાગ્યાની આસપાસ વોકિંગ કરવાં માટે નીકળી હતી. આ દરમિયાન અચાનક એમની સામે એક શખ્સ આવ્યો હતો. ત્યારબાદ આ શખ્સે પોતાના પેન્ટની ચેન ખોલી પેન્ટ ઉતારીને ગુપ્તાંગ બહાર કાઢીને ગુપ્તાંગ બતાવીને હલાવીને આ બંનેની છેડતી કરી હતી.

અડાજણ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય કોલેજીયન યુવતીની જાહેરમાં જ છેડતી કરવામાં આવી હતી. યુવતીની માતા વોક-વે પર બેઠા હતાં. આ સમયે યુવતી એની બહેનપણી સાથે વોકિંગ કરવાં માટે નીકળી હતી. આ સમયે અચાનક જ એક અજાણ્યા શખ્સે યુવતીઓની સામે આવીને પોતાના પેન્ટની ચેન ખોલીને ગુપ્તાંગ બતાવીને હલાવવા તથા છેડતી કરી હતી.

બંને યુવતીઓએ બુમાબુમ કરતા એની માતા તથા આજુબાજુના લોકો દોડી આવ્યા હતાં. ત્યારબાદ આ શખ્સને પકડીને પોલીસને જાણ કરીને એમનાં હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીની વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *