પોતાની હોટ અદાથી ઉર્વશી રૌતેલાએ સેકંડો યુવાનોને કર્યા ઘાયલ, પહેરેલ ડ્રેસની કિંમત જાણીને કહેશો કે…

Published on: 4:47 pm, Mon, 4 October 21

અભિનેત્રી (Actress) ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પોતાના સોસિયલ મીડિયા પર ઘણીવાર જબરદસ્ત ફોટા તેમજ વિડિયો (Video) શેર કરીને ચર્ચામાં રહેતી હોય છે. છેલ્લા થોડા સમયમાં એક્ટ્રેસ ભલે સિલ્વર સ્ક્રીન પર ન જોવા મળી હોય પરંતુ તે સોશ્યલ મીડિયા પર હાજર રહીને લોકોના દિલ-દિમાગ પર છવાયેલી રહે છે. એના બોલ્ડ તથા સુંદર ફોટોઝ (Latest Photos) ફેન્સનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે.

urvashi rautela showed off her bold and beautiful look 3 - Trishul News Gujarati Entertainment, photo viral, Urvashi Rautela, viral

ઉર્વશી રૌતેલાએ હાલમાં જ એક ઇવેન્ટમાં હાજરી આપી હતી કે, જેમાં તેણે બેલ્જિયમના પ્રખ્યાત ફેશન હાઉસ એલિસાબેટા ફ્રેન્ચી દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ બૉડીકૉન ગાઉન પહેર્યો હતો. આ ડ્રેસમાં તેની ટોન્ડ બોડી દેખાઈ રહી હતી. ઉર્વશી રૌતેલાનો ગાઉન ખુબ જ ચમકદાર છે કે, જે સહજતાથી લોકોનું ધ્યાન પોતાની બાજુ ખેંચે છે.

urvashi rautela showed off her bold and beautiful look 4 - Trishul News Gujarati Entertainment, photo viral, Urvashi Rautela, viral

ચાહકો માટે તેના ફોટોઝ પરથી નજરો હટાવવી ખુબ મુશ્કેલ બની છે. ઉર્વશી રૌતેલાએ બારીક મેકઅપ સાથે જ પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે. એક્ટ્રેસે ગ્યુસેપ ઝનોટીની ડિઝાઈન કરેલી હાઈ હિલ્સ પહેરી છે. ઉર્વશી રૌતેલાએ દર વખતની જેમ પોતાના આઉટફિટને આત્મવિશ્વાસથી કેરી કર્યો છે.

urvashi rautela showed off her bold and beautiful look ૩ - Trishul News Gujarati Entertainment, photo viral, Urvashi Rautela, viral

આ ડ્રેસની કિંમત અંદાજે 67,697 રૂપિયા જણાવાઈ છે. ઉર્વશી રૌતેલા હવે ‘ઇન્સ્પેકટર અવિનાશ’ નામની વેબ સિરીઝમાં રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે. અભિનેત્રી ‘થિરુટ્ટુ પાયલે 2’ ની હિન્દી રિમેકની ઉપરાંત એક થ્રિલર ફિલ્મ ‘બ્લેક રોઝ’માં પણ લીડ રોલ ભજવી રહી છે.

urvashi rautela showed off her bold and beautiful look 2 - Trishul News Gujarati Entertainment, photo viral, Urvashi Rautela, viral

ઉર્વશી ફિલ્મ ‘ધ લેજન્ડ’ ની ઉપરાંત તમિલ સિનેમામાં ડેબ્યુ માટે તૈયાર રહી છે ત્યારે આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં તે માઈક્રોબાયોલોજિસ્ટ તથા આઈઆઈટીયનના રોલમાં જોવા મળશે. ઉર્વશી રૌતેલા બોલિવુડની યંગેસ્ટ સુપરસ્ટાર છે કે, જે પોતાને ફિટ રાખવા માટે ખૂબ મહેનત કરે છે.

urvashi rautela showed off her bold and beautiful look 1 - Trishul News Gujarati Entertainment, photo viral, Urvashi Rautela, viral

આની સાથે જ ફેન્સ માટે ફિટનેસ વિડીયો પણ શેર કરતી રહેતી હોય છે. જયારે ઉર્વશી પોતાની ફેશન સેન્સ માટે પણ જાણીતી બની છે. તમામ પ્રકારના આઉટફિટમાં પોતાની અદાઓ દેખાડી ચૂકી છે કે, જેના ફોટોઝ પર લોકો વાહવાહી કરતા થાકતાં નથી. ઉર્વશી એક્ટિંગની ઉપરાંત સરસ નૃત્ય પણ કરી જાણે છે. ફેન્સની સાથે-સાથે ઈન્ટરેક્શનનો કોઈ મોકો જવા નથી દેતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati Entertainment, photo viral, Urvashi Rautela, viral