‘ઉત્તરન’ ફેમ ટીના દત્તા હવે થઇ ગઈ છે ખુબ જ હોટ, તસ્વીરો જોઈ તમે પણ બોલી ઉઠશો વાહ!

Published on: 5:20 pm, Sat, 14 May 22

ટીવીના લોકપ્રિય શો ‘ઉત્તરન’ ફેમ ટીના દત્તા(Tina Dutta)એ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ(Instagram) પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટ(Photoshoot)ની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. આ તસવીરો શેર કરીને તેણે પીળા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે.

1 20 - Trishul News Gujarati Entertainment, Tina Dutta, trishul news, ટીના દત્તા

આ તસવીરોમાં ટીના દત્તા પીળા શોર્ટ આઉટફિટમાં જોઈ શકાય છે. તેણે સફેદ સ્ટ્રીપ્સ સાથે પીળા રંગનો શર્ટ પહેર્યો છે. દીના દત્તાએ શર્ટ સાથે મેચિંગ કલરની શોર્ટી પણ પહેરી છે. આમાં ટીના ખૂબ જ સુંદર લાગી રહી છે.

3 17 - Trishul News Gujarati Entertainment, Tina Dutta, trishul news, ટીના દત્તા

ટીના દત્તાએ બ્લેક પ્રિન્ટેડ વ્હાઇટ એન્કલ લેન્થ બૂટ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તેણે કાળા સનગ્લાસ પણ પહેર્યા છે. ટીના દત્તા ફોટોશૂટ માટે એકથી વધુ પોઝ આપી રહી છે અને પોતાની સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી રહી છે.

2 20 - Trishul News Gujarati Entertainment, Tina Dutta, trishul news, ટીના દત્તા

ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના પેરેન્ટ્સ સાથે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.

4 12 - Trishul News Gujarati Entertainment, Tina Dutta, trishul news, ટીના દત્તા

ટીના દત્તા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયોને કારણે ઘણી વખત ટ્રોલ થાય છે, પરંતુ તે ટ્રોલને જડબાતોડ જવાબ આપે છે.

5 8 - Trishul News Gujarati Entertainment, Tina Dutta, trishul news, ટીના દત્તા

ટીના દત્તાને ‘ઉતરન’થી લોકપ્રિયતા મળી હતી. છેલ્લા ઘણા સમયથી તેના બિગ બોસમાં આવવાની અટકળો ચાલી રહી છે, પરંતુ તે આ રિયાલિટી શોમાં ભાગ લેતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.