વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, તેની લાઇવ અપડેટ જોતા રહો Trishul News પર

Trishul News

હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડુ ‘વાયુ’ 13 એપ્રિલે ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાને કારણે સરકાર દ્વારા સાવચેતીના પગલા રૂપે કામગીરી શરૂ કરી દીધી છે. NDRFની ટીમો પણ સ્ટેન્ડ બાય મોડ પર મૂકવામાં આવી છે.

Trishul News

‘વાયુ’ વાવાઝોડાને લઈને હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દરિયાકાઠાના ગામોને એલર્ટ પર આપવામાં આવ્યું છે. સાથે 35 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાયુ વાવાઝોડુ કેવી રીતે આગળ વધશે તેની આગાહી કરતા ફોટોગ્રાફ અહીં દર્શાવવામાં આવ્યા છે. આ આર્ટીકલ સેવ કરી રાખો અને ક્યાં વાવાઝોડું પહોચ્યું છે તેની પળેપળ ની વિગતો મેળવતા રહો.

વાયુવાવાઝોડાની 11 જૂન 2019ની સ્થિતિ

વાયુવાવાઝોડાની 12 જૂન 2019ની અંદાજીત સ્થિતિ

વાયુવાવાઝોડાની 13 જૂન 2019ની અંદાજીત સ્થિતિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Trishul News