પાપાની પરી બાઈક પર રોલા પાડવા ગઈને થઇ ગઈ ઘૂળ ચાટતી- વિડીયો જોઇને પેટ પકડીને ખખડી પડશો

વાયરલ(Viral): અવારનવાર સોશિયલ મીડિયા(Social media) પર છોકરીઓ ડ્રાઇવિંગ કરતા હોય તેવા ઘણા વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે , જેના પર ઘણા મીમ્સ પણ બનાવવામાં…

વાયરલ(Viral): અવારનવાર સોશિયલ મીડિયા(Social media) પર છોકરીઓ ડ્રાઇવિંગ કરતા હોય તેવા ઘણા વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે , જેના પર ઘણા મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે, બે છોકરીઓનો એક એવો જ ફની વિડીયો આ દિવસોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ખુબ જ મજા લઈ રહ્યા છે. આ વિડીયોમાં બાઇક લઇને નીકળેલી યુવતીઓ સાથે શું થાય છે તે જોઇને તમે ચોંકી જશો. વિડીયો જોઇને તમે હસ્યા વગર રહી શકશો નહીં. આ વિડીયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વિડીયો જોઈને ખૂબ જ મજા લઈ રહ્યા છે અને વિવિધ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આ વીડિયોને સ્ટાઈલીશબોય નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, પાપા કી પરી બાઈક લઈને રસ્તા પર તો નીકળે છે, પણ હવા મારવાના ચક્કરમાં અને સ્ટંટ કરવાના ચક્કરમાં બંને યુવતીઓ  ઉંધા માથે પટકાય છે. પરંતુ પાછળ બેસેલી યુવતીએ હેલ્મેટ પહેર્યું હોવાને કારણે બચી જાય છે.

આ વિડિયો ખૂબ જ રમુજી છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સાથે સાથે આ વિડીયોમાં શીખવા જેવી બાબત તો એ છે કે, યુવતીએ હેલ્મેટ પહેર્યું હોવાને કારણે તેને કાઈ ઈજા થતી નથી અને તે બચી જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિડીયોને થોડા સમય પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો તેણે સોશિયલ મીડિયા પર ખુબ શેર કરી રહ્યા છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. પરંતુ આ પ્રકારના સ્ટંટ કરવા જોખમી પણ સાબિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *