એકસમયે અભિનેત્રી વિદ્યા બાલને એવી અજીબ હરકત કરી હતી કે, આખો પરિવાર દોડતો થઈ ગયો હતો

ફિલ્મજગતમાં વિદ્યા બાલન એક એવી અભિનેત્રી છે કે, જેણેફક્ત પોતાની એક્ટિંગથી જ નહિ પણ પોતાની જીવવાની રીતથી પણ પ્રેરિત કર્યા છે. પદ્મશ્રીથી સન્માનિત આ અભિનેત્રીએ…

ફિલ્મજગતમાં વિદ્યા બાલન એક એવી અભિનેત્રી છે કે, જેણેફક્ત પોતાની એક્ટિંગથી જ નહિ પણ પોતાની જીવવાની રીતથી પણ પ્રેરિત કર્યા છે. પદ્મશ્રીથી સન્માનિત આ અભિનેત્રીએ ફિલ્મોમાં વિવિધ ચેલેંજિંગ ભૂમિકા ભજવવા માટે અન્ય અભિનેત્રીની જેમ ઝીરો ઇમેજની દીવાનગી બતાવી નથી તેમજ સફળ પણ રહી હતી.

વિદ્યાન જીવનમાં એક એવો સમય પણ હતો કે, જયારે ખુબ ઝડપથી વધતા વજનને લીધે બોડી શેમિંગનો શિકાર પણ રહી છે. અભિનેત્રીએ વિચારવાનું શરુ કરી દીધું હતું કે, એના જીવનની સમસ્યા છે. તેમને પોતાની બોડીથી નફરત થવા લાગી હતી. જો કે, તેઓ હંમેશા જ જાડી રહેશે.

જયારે તે નાની હતી ત્યારે તેમનું ગોળ-મટોળ સ્વરૂપ જોઈને લોકોનો ખુબ પ્રેમ મળતો હતો પણ જેમ-જેમ મોટી થતી ગઈ એમ લોકો તેમને ટોકવા લાગ્યા કે, તેમનો ચહેરો તો ખુબસુંદર છે પણ વજન વધુ છે. વિદ્યાને લાગતું હતું કે, એમની ફિલ્મની નાકામિયાબીનું કારણ તેમનું વધુ વજન છે.

વધારે પાણી પીવાને લીધે વધી ગઈ હતી સમસ્યા :
જયારે વિદ્યા 17 વર્ષની હતી ત્યારે તેમને કોઈએ જણાવ્યું હતું કે, જો તેઓ એક દિવસમાં કુલ 10 લીટર પાણી પીવાથી વજન ખુબ ઓછો થાય છે. તેમણે એવું કરવાનું શરુ કર્યું હતું. આની સાથે જ ઉલ્ટી, ઉબકારા, જીવ ગભરાવવો જેવી સમસ્યાઓ શરુ થઇ હતી.

આ સમસ્યાથી એમના પરિવારના લોકોની પણ ચિતા વધી તેમજ જયારે વિધાએ તેમને કહ્યું હતું કે, તેમણે આ વજન ઘટાડવા માટે કરી રહી છે તો એમને એક ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેમણે આ કરવાનું બંધ કરી દીધું તો વજન ફરી વધવાનું શરુ થઇ ગયું હતું.

હાર્મોલન્સ ઇંબેલેન્સ સમસ્યાની પરેશાની :
વિદ્યાને હાર્મોલન્સ ઇંબેલેન્સની સમસ્યા રહેલી છે કે, જેને લીધે તેઓ કેટલી પણ ડાયટિંગ અથવા તો વર્કઆઉટ કરે પણ એમનો વજન ઓછો નહિ થાય. વર્ષ 2019માં વિદ્યા પોતાના હાર્મોંસમાં બદલાવને લીધે ચિડચિડાપણાનો શિકાર થઇ ગઈ હતી પણ જયારે તેમને આ વાતનો અનુભવ થયો હતું કે, હજુ પણ તેઓ એક અભિનેત્રી બનવાનું સપનું લઇને જીવી રહી છે.

તેમણે પોતાને સ્વીકાર કરીને પોતાના શરીરને સન્માન આપવાનું શીખવું જોઈએ, જો કે એમાં ખુબ સમય લાગ્યો હતો. ત્યારપછી વિદ્યાએ એક્સરસાઇઝ કરવાનું બંધ કરીને જે પણ ખાવાનું મન કર્યું એ ખાવા લાગી હતી. ત્યારબાદ તેમનું હાર્મોંસ બેલેન્સ થવાનું શરૂ થતાં ખુબ લાંબા સમય બાદ તેમનો 2 કિલો વજન ઓછો થઈ ગયો હતો.

વિદ્યાને છે વધુ કે અજીબ બીમારી :
વિદ્યા ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરથી પીડિત રહી છે. જે બ્રેનમાં સિરોટોનિક નામક ન્યૂટ્રોટ્રાન્સ્મીટરની અછત હોવી, ચિંતા, કોઈ વસ્તુના ઇન્ફેક્શનથી અથવા તો આનુવંશિકતાને લીધે થનાર એક બીમારી છે. આ બીમારીમાં કોઈ વિચાર અથવા તો કામ મગજમાં બેસી જાય છે એટલે જો તમને કોઈ કામની ધૂન લાગી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *