પત્નીને મારીને એક હાથમાં કાપેલ માથું, બીજા હાથમાં ચપ્પુ લઇને ફરતો રહ્યો પતિ….

Vijayawada: Man beheads wife, walks with severed head in hand

આંધ્ર પ્રદેશ ના વિજયવાડા માં એક એવી ઘટના સીસીટીવી કેમેરામાં જોવા મળી રહી છે કે, જેના વિશે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. વિજયવાડામાં વસવાટ કરતા પ્રદીપકુમાર નામના એક વ્યક્તિએ પોતાની પત્ની ની હતીયા કર્યા બાદ પત્નીનું માથું ધડ થી કાપી નાખીયુ હતું. ફક્ત એટલું જ નહીં પરંતુ આરોપી પતિનું આટલા થી મન ન ભરાતાં તે એક હાથ માં પત્નીનું કાપેલું માથું અને બીજા હાથમાં ચપ્પુ લઇને ખૂબ જ આરામથી રોડ પર ચાલી રહ્યો હતો.

આરોપી પ્રદીપ ના હાથમાં સ્ત્રીનું માથુ જોઈને લોકો ખૂબ જ ડરી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ સમગ્ર ઘટના વિજયવાડા ના શ્રી નગર વિસ્તારમાં બની છે.જ્યાં ગયા રવિવારે પ્રદીપકુમાર નામના એક વ્યક્તિએ પોતાની પત્ની મનીક્રંત ની હતીયા કર્યા બાદ મનીક્રંત નું માથું ધડ થી કાપી નાખીયુ હતું.પછી તે એક હાથ માં પત્નીનું કાપેલું માથું અને બીજા હાથમાં ચપ્પુ લઇને ખૂબ જ આરામથી રોડ પર ચાલી રહ્યો હતો.

કોલોની માં લાગેલા સીસીટીવી કેમેરા ના રેકોર્ડ દ્વારા વીડિયો સામે આવ્યો છે. વિડીયો જોઈને દરેક લોકો ખૂબ જ ડરી ગયા હતા. રિપોર્ટ મુજબ, હત્યા પછી આરોપી પતિએ પોતાની પત્નીનું માથું નહેરમાં નાખી દીધું હતું. જણાવી દઇએ કે પ્રદીપ અને તેની પત્ની ના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: