આ મહિલાએ ભૂત સાથે બાંધ્યા શારીરિક સબંધ અને પછી જે થયું એ…

તમે ભૂતપ્રેતની વાર્તાઓ તો ઘણી સાંભળી હશે પરંતુ આ વાત જાણીને તમને સૌથી વધારે નવાઇ લાગે તો નવાઇ નહીં. હાલ સુધી તો લોકો ભૂત-પ્રેત જોયા…

તમે ભૂતપ્રેતની વાર્તાઓ તો ઘણી સાંભળી હશે પરંતુ આ વાત જાણીને તમને સૌથી વધારે નવાઇ લાગે તો નવાઇ નહીં. હાલ સુધી તો લોકો ભૂત-પ્રેત જોયા હોવા અંગેની વાત કરીને ડરનો માહોલ ઊભો કરે છે પરંતુ બ્રિટનની એક મહિલાનો દાવો છે કે, જેણે ભૂતની પ્રેમ કર્યો છે. ત્યારે ભૂતનું નામ સાંભળીને બધા જ લોકો ડરી જાય છે. તે સમયે આ એક મહિલા તેમજ તેનાં પ્રેમની સ્ટોરી કંઇક અલગ જ છે. ઇગ્લેન્ડની એક સત્ય બનાવ બહાર આવ્યો છે. મહિલાની વાત માનવામાં આવે તો મહિલાનો એવો દાવો છે કે, તે એક ભૂતની સાથે પ્રેમ સંબંધમાં છે. માત્ર આજ નહીં બન્ને સાથે વિદેશમાં રજા માણવા માટે પણ ગયા હતા. પરંતુ હાલ આ લૉંગ ટાઇમ પ્રેમ સંબંધને આ મહિલા તોડવા ઈચ્છે છે.

આ મહિલાનું નામ એમથિસ્ટ રીલમ છે. આ મહિલાએ અમુક સમય અગાઉ જ દાવો કર્યો હતો કે, તે એક ભૂતની સાથે લોંગ ટર્મથી પ્રેમ સંબંધમાં છે. તેમજ બન્ને તેમનાં આ સંબંધને લઇને ખૂબ જ ગંભીર પણ હતા. માત્ર ખાલી જ નહીં મહિલાનો એ પણ દાવો હતો કે, તે ભૂતનાં બાળકની માતા બનવા પણ તૈયાર હતી. પરંતુ પછી એમથિસ્ટ પોતાનાં આ સંબંધને તોડવા ઈચ્છે છે.

2018માં એક TV ચેનલમાં આપેલાં ઇન્ટરવ્યૂમાં રીલમ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તે ઘણા વર્ષથી આ ભૂતનાં સંપર્કમાં છે. તેમજ દરરોજ ઘણા ભૂતોનાં સંપર્કમાં રહે છે. એક એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ ભૂત સાથે મહિલાએ શારીરિક સબંધ પણ બાંધ્યા હતા.

રીલમે પોતાનાં દાવામાં કર્યો છે કે, બન્ને એક સાથે જ ઇંગ્લેન્ડ આવ્યા હતા તેમજ કાયમ એકબીજાને ડેટ કરતા રહ્યા છે. પરંતુ હાલ રિલમે તેવો ખુલાસો કરતા કહ્યું છે કે, તેની તેમજ ભૂતનાં લગ્ન નહીં થાય. કેમ કે બંનેનાં સંબંધો હાલ પૂરા થઇ ગયા છે. TV ચેનલથી વાત કરતાં રીલમે કહ્યું કે, તેમજ સાથે ફરવા માટે વિદેશમાં પણ ગયા હતા. અહીંયા અમે અમારા જીવનનો અદ્ધભૂત સમય વ્યતિત કર્યો હતો. થાઇલેન્ડથી રજા માણીને પાછા આવ્યા બાદ આ ભૂતનો વ્યવહાર સાવ બદલાઇ ગયો હતો. રીલમ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મને લાગતું હતું કે, તેને કોઇ બીજાની સાથે પ્રેમ થઇ ગયો હોય. આ બાદ તેણે મારી સાથે અલગ રીતનો વ્યવહાર કરવાનું ચાલુ કરી. તેમજ તે ઘણા લાંબા સમય સુધી ગાયબ પણ રહ્યો તેમજ ત્યાર બાદ તેનાં સ્વભાવમાં અહંકાર પણ આવી ગયો.

રિલમ દ્વારા જણાવવામાં આવ્યું કે, જ્યારે તે ઘરે પરત ગઇ તો તે અન્ય પણ ઘણી આત્માઓને તેની સાથે લઇને આવ્યા. તેમજ તે ઘણા દિવસ અહીંયા તેમની સાથે રહ્યો. તે દરેક ડ્રગ્સ લઇ રહ્યા હતા. તેમજ પાર્ટીઓ કરતા હતા. જે આત્માઓને તેનાં ઘરે લઇને આવ્યો હતો તેમજ તે અજીબ રીતનો અવાજ કરતો હતો. ત્યાર બાદ મેં એકલા રહેવાનો નિર્ણય પણ કર્યો. તેમજ અત્યારે અમારા સંબંધો પણ પૂરા થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *