પ્રેમીની નજર સામે પ્રેમિકા પર તૂટી પડ્યા પાંચ-છ નરાધમો, વિડીયો ઉતારીને કર્યો વાયરલ

Viral video of girl molested in Gaya: બિહાર (Bihar) ના ગયા (Gaya) નો એક વીડિયો વાયરલ (viral video) થયો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય…

Viral video of girl molested in Gaya: બિહાર (Bihar) ના ગયા (Gaya) નો એક વીડિયો વાયરલ (viral video) થયો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પાંચ-છ છોકરાઓ એક છોકરીની છેડતી કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. બધાજ છોકરાઓ જ છોકરી સાથે અશ્લીલ હરકતો કરે છે અને તેને હેરાન કરે છે. આ બદમાશોએ આ ઘટનાનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. હવે પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.

પાંચ-છ છોકરાઓ એક યુવતીને તેના પ્રેમી સામેજ છેડતા રહ્યા અને અશ્લીલ હરકતો કરતા રહ્યા. આ ઘટના મગધ મેડિકલ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પાંચ-છ છોકરાઓ એક છોકરી સાથે ગેરવર્તન કરી રહ્યા છે. યુવતી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ, યુવકો તેની સાથે અશ્લીલ હરકતો કરતા રહે છે અને તેને હેરાન પણ કરે છે.

જણાવવામાં આવી રહ્યું છે કે યુવતી તેના પ્રેમી સાથે મેદાનમાં બેઠી હતી. ત્યારે જ ગામના પાંચ-છ યુવકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને યુવતી સાથે છેડતી (girl molested in Gaya) કરવા લાગ્યા. છોકરાઓએ પ્રેમી યુગલનો એક વીડિયો બનાવ્યો, આ દરમિયાન યુવતી આજીજી કરતી રહી કે કૃપા કરીને મને છોડી દો. આ બદમાશો યુવતીની વાત સાંભળતા નથી અને તેના પ્રેમી સાથે જ છેડતી કરતા રહ્યા હતા.

આ મામલામાં સિટી એસપી હિમાંશુ સાથે વાત કરતા તેમણે કહ્યું કે વીડિયો વાયરલ થવાની માહિતી મળી છે. જેમાં યુવતી સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈપણ આરોપીને બક્ષવામાં આવશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *