ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

80 કરોડ નું છે વિરાટ કોહલી નો આ મહેલ,જુઓ ઘરના ફોટાઓ…

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના દરેક સારા ખેલાડીઓમાંથી એક છે. આવું માત્ર અમે જ નહીં પરંતુ દુનિયાના દરેક મહાન ક્રિકેટરો કરી રહ્યા છે. વિરાટ કોહલી કોઈને કોઈ મેચમાં પોતાનો રેકોર્ડ બનાવી લે છે. માત્ર તે મેચમાં જ નહીં પરંતુ પોતાની લાઈફ સ્ટાઈલમાં પણ રેકોર્ડ બનાવતા રહે છે. એવો જ એક વિરાટ કોહલીએ પોતાના લાઇફ સ્ટાઇલમાં રેકોર્ડ બનાવ્યો છે. જેના વિશે આજે અમે વાત કરવા જઈ રહ્યા છે.

વિરાટ કોહલી નું નામ માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહીં પરંતુ મેદાનની બહાર પણ લેવામાં આવે છે.કેટલી બધી કંપનીઓ વિરાટ કોહલી ના નામ ઉપર પ્રચાર કરીને કરોડો રૂપિયા કમાઈ લે છે. સાથે સાથે વિરાટ કોહલી પોતાની લાઈફ સ્ટાઈલ પણ મજેદાર રીતે જઈ રહ્યા છે. વિરાટ કોહલી મોંઘી કારો અને આલીશાન ઘરો નો પણ શોખ રહીયો છે.

વિરાટ કોહલી જેટલા કિંમતી પોતાના રન બનાવે છે. તેનાથી પણ વધારે કીમતી પોતાની વસ્તુઓ રાખે છે. વિરાટ કોહલી પાસે આઠ થી નવ કાર જોવા મળી રહી છે જેની કિંમત કરોડમાં થઇ રહી છે. વિરાટ કોહલી પાસે કિંમતની ઘડિયાળ પણ રહેલી છે. જે તેનો શોખ પૂરા કરે છે. વિરાટ કોહલી એ માત્ર ક્રિકેટના મેદાનમાં જ રેકોર્ડ તોડીપા નથી પરંતુ પોતાની લાઈફ સ્ટાઈલ મા પણ ઘણા બધા રેકોર્ડ તોડ્યા છે.

તો આપણે વાત કરી વિરાટ કોહલી ના ઘર ની તો તેનું ઘર સ્વર્ગ કરતા પણ મહાન છે. વિરાટ કોહલી પાસે માત્ર એક બે ત્રણ ઘર નથી પરંતુ એવા ઘણા બધા ઘરો જોવા મળી રહ્યા છે. વિરાટ કોહલી ના ઘર ના ફોટા ઓ આ પોસ્ટમાં જોવા મળી રહ્યા છે.આ આલીશાન ઘરમાં માત્ર વિરાટ કોહલી પોતે એકલો જ રહે છે. વિરાટ કોહલી નું એક ઘર મુંબઈમાં પણ છે જેની કિંમત હાલમાં 37 કરોડ જણાવવામાં આવી છે. જ્યારે મુંબઈમાં આવેલ બીજા મકાન ની કિંમત 80 કરોડ જણાવવામાં આવી છે.

વિરાટ કોહલી નું એક ત્રીજું ઘર પર બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ તે ઘર કયા સ્થળ પર રહેલું છે તે જાણવા હજુ સુધી મળી રહ્યું નથી.જો દોસ્તો તમને વિરાટ કોહલીના આ ત્રીજા ઘર વિશે જાણકારી હોય તો તમે કૉમેન્ટ મા મને જણાવી શકો છો. અને જો તમે વિરાટ કોહલી ના નામ ફેન હો તો વિરાટ કોહલી એક લાઈક તો જરૂર કરો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: