વોડાફોન-આઈડિયાના ગ્રાહકો કોઈ પણ નેટવર્ક સાથે અનલિમિટેડ વાતો કરી શકશે,જાણો નવા પ્લાન્સ

Published on Trishul News at 11:03 AM, Mon, 9 December 2019

Last modified on December 9th, 2019 at 11:03 AM

એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાએ પણ પોતના દરેક અનલિમિટેડ ટેરીફ પ્લાન પરથી FUP (Fair Usage Policy) મિનિટની શરતો હટાવી લીધી છે, એટલે કે હવે વોડાફોન-આઈડિયાના યુઝર્સ FUP મિનિટની ચિંતા કર્યા વગર કોઈ પણ નેટવર્ક સાથે અનલિમિટેડ કોલ કરી શકશે. શુક્રવારે બંને કંપનીઓએ અલગ-અલગ ટ્વીટ કરીને આ બાબત ની જાણકારી આપી છે.

વોડાફોન-આઈડિયાનો 28 દિવસની વેલિડિટીવાળો અનલિમિટેડ પ્લાન

વોડાફોન-આઈડિયા 149 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 300 SMS, 2GB ડેટા
વોડાફોન-આઈડિયા 249 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 1.5GB ડેટા પ્રતિ દિવસ
વોડાફોન-આઈડિયા 299 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 2GB ડેટા પ્રતિ દિવસ
વોડાફોન-આઈડિયા 399 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 3GB ડેટા પ્રતિ દિવસ

વોડાફોન-આઈડિયાનો 84 દિવસની વેલિડિટીવાળો અનલિમિટેડ પ્લાન

વોડાફોન-આઈડિયા 379 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 1000 SMS, 6GB ડેટા
વોડાફોન-આઈડિયા 599 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 1.5GB ડેટા રોજ
વોડાફોન-આઈડિયા 699રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 2GB ડેટા રોજ

વોડાફોન-આઈડિયાનો 365 દિવસની વેલિડિટીવાળો અનલિમિટેડ પ્લાન

વોડાફોન-આઈડિયા 1499 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 3600 SMS, 24GB ડેટા
વોડાફોન-આઈડિયા 2399 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 1.5GB ડેટા પ્રતિ દિવસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "વોડાફોન-આઈડિયાના ગ્રાહકો કોઈ પણ નેટવર્ક સાથે અનલિમિટેડ વાતો કરી શકશે,જાણો નવા પ્લાન્સ"

Leave a comment

Your email address will not be published.


*