4 આંખો અને 5 હોઠવાળી યુવતીનો આ વિડીઓ જોઇને તમારું મગજ ફરી જશે – જુઓ હેરાન કરી નાખે તેવો વિડીઓ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક વિચલિત વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમારું મગજ હલી જશે.

તમે હજી સુધી ઘણા અનોખા કલાકારો અને તેમની અનોખા આર્ટવર્ક જોયા હશે. પરંતુ, હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઇને તમારું મગજ હલી જશે. કારણ કે, તમે આ વિડીઓને જોઇને સમજી શકશો નહિ. વાયરલ થતા આ વીડિયોમાં કલાકારે એક છોકરીના ચહેરા પર આવી અનોખી કળા કરી છે કે, તેને જોઈને તમે સમજી શકશો નહીં કે તેના અસલી નાક, આંખો, હોઠ અને મોં ક્યાં છે.

ફેસ આર્ટ વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં આ કલાકારે યુવતીના ચહેરા પર ઘણી આંખો, નાક, મોં અને હોઠ બનાવ્યાં છે. જેને જોઈને તે જાણી શકાતું નથી કે કયું સાચું છે અને કયું નકલી. આર્ટિસ્ટે એવી સુંદર પેઇન્ટિંગ કરી છે કે તમારું મન ભટકી જશે.

આ વીડિયોને એનબીએના ભૂતપૂર્વ પ્લેયર રેક્સ ચેપમેન દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડિઓ પર ઘણી ટિપ્પણી કરી રહ્યાં છે. વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખ લોકો જોઈ ચુક્યા છે. તમને આ કલાકારનું કાર્ય કેવી ગમ્યું? શું તમને છોકરીની વાસ્તવિક આંખો, મોં, નાક અને હોઠ મળ્યાં છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *