દિવાળીના દિવસે કરો લક્ષ્મીજીની પૂજા-અર્ચના

અમીર બનવું હોય તો દિવાળીના દિવસે  કરી લ્યો આ એક ઉપાય

કોડિયો આ ઉપાયથી લક્ષ્મીજીને થશે અતિ પ્રશન્ન

દિવાળીના દિવસે મા લક્ષ્મીની પૂજામાં  મૂકવામાં આવે છે 11 કોડિયો

પૂજા પછી કોડિયો લાલ કાપડમાં વીટીને તિજોરીમાં મૂકી દો

ઘરમાં તિજોરી ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ

માં લક્ષ્મી અને ધનના દેવતા કુબેરજીની કૃપા રહેશે અતિઅપાર

દિવાળીના દિવસે કોડિયોના આ ઉપાયથી અમીર બની જશે વ્યક્તિ

આખા વર્ષ દરમિયાન રૂપિયાથી છલોછલ ભરાયેલી રહેશે ઘરની તિજોરી