દુલ્હાની એક ભૂલને કારણે બધાની વચ્ચે થવું પડ્યું શરમિંદા, વિડીયો જોઈને તમે ખડખડાટ હસી પડશો

લગ્ન પ્રસંગે દુલ્હા અને દુલ્હન ખુબ જ લાઇમલાઈટમાં હોય છે. બંને તેમની શૈલીથી લોકોના દિલ જીતવા માંગે છે. તેને નૃત્ય, ગીતો અને કવિતા દ્વારા પરિવાર,…

લગ્ન પ્રસંગે દુલ્હા અને દુલ્હન ખુબ જ લાઇમલાઈટમાં હોય છે. બંને તેમની શૈલીથી લોકોના દિલ જીતવા માંગે છે. તેને નૃત્ય, ગીતો અને કવિતા દ્વારા પરિવાર, મિત્રો અને અતિથિઓની સામે પોતાની ખુશી વ્યક્ત કરવાનું પસંદ છે. જો કે, આ દરમિયાન કેટલીક ભૂલો થાય છે, જેની લોકો મજાક ઉડાવે છે અને તેમને શરમિંદા થવું પડે છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે એક દંપતી સંગીત સમારોહના પ્રસંગે ડાન્સ પરફોર્મન્સ આપી રહ્યો છે. મેચિંગ ડ્રેસ સાથે, તે બંને ખૂબ જ અદભૂત શૈલીમાં બોલિવૂડના ગીતો પર નૃત્ય કરી રહ્યા છે. જો કે, આ દરમિયાન એક નાની ભૂલને કારણે વરરાજાને પણ થોડું શરમિંદા થવું પડ્યું હતું.

દુલ્હા ડાંસ કરતી વખતે તેની થનારી દુલ્હનને તેના ખભા પર ઉપાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે તેની સાથે સ્ટેજ પર જ પડે છે. પડ્યા પછી તે જયારે ઉભા થાય ત્યારે દુલ્હા તરત જ તેનો હાથ દેખાડી સૂચવે આપે છે કે, તેને કોઈ તકલીફ પડી નથી. ત્યારે દુલ્હન ચહેરાના એક્સપ્રેશનથી સમજી શકાય છે કે, પડ્યા પછી તે ખૂબ જ શરમિંદા છે. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *