એક સમયે અમ્રિતા સિંઘ પરણિત સની દેઓલ ને કરી બેઠી પ્રેમ, અને પછી બની એવી ઘટના કે…

Published on: 2:57 pm, Fri, 18 June 21

સની દેઓલ અને અમૃતા સિંહ એ દર્શકોને બેતાબ જેવી ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. દર્શકોએ આ બંને ઓન-સ્ક્રીન જોડીને ખૂબ જ પસંદ કરે છે. જ્યારે દર્શકોને એને ખબર હતી કે તેમનો પ્રેમ ઓફ સ્ક્રીન પણ ચાલી રહ્યો હતો.

પણ જ્યારે, અમ્રિતા સિંઘ એ સનીદેવલ પ્રેમ કરી બેઠી ત્યારે તેને એ ન ખબર હતી કે સનીદેવલ ના જુના લગ્ન પૂજા સાથે થયા હતા. આ વાતની તેને ખબર પડતા તેણે નારાજગી દર્શાવી હતી.

કહેવાય છે કે સની દેઓલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો તે પહેલાથી જ પરણિત હતો.પરંતુ પરિવારે તેને તેના લગ્ન જીવન વિશે છુપાવી રાખવા માટે કહ્યું હતું.કેમકે પરિવારનું કહેવું છે કે સુપરસ્ટાર બનવા માટે આ વાત તેને મદદ કરશે.

તેની પહેલી ફિલ્મ અમૃતા સિંહ નું નામ કો સ્ટાર સની દેઓલ સાથે જોડવામાં આવી રહ્યુ હતું. મીડિયાના રિપોર્ટ નું કહેવું છે કે એ તો ફિલ્મની શૂટિંગ થી જ બન્ને પ્રેમના સંબંધમાં જોડાયા હતા. અને અમૃતા સિંહ,સની દેઓલ ને ખુબ જ પ્રેમ કરતી હતી.

સૂત્રોનું કહેવું છે કે તે પોતાની પહેલી ફિલ્મ બેતાબ કરવાના પહેલાથી પૂજા નામની છોકરી સાથે લગ્ન કરી ચુક્યો હતો. પરંતુ આ વાત જણાવી ન હતી. પરંતુ આ વાતની અમૃતાને જાણ થતા જે ખૂબ જ મુશ્કેલી માં મુકાઈ ગઈ હતી.

આ વાત જાણીને તે ખૂબ જ દુઃખ ડિપ્રેશન માં જતી રહી હતી. સની દેઓલ સાથે ના બધા જ સંબંધો તોડી નાખ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.