‘ક્યારેય કોઈ છોકરા સાથે રાત વિતાવી છે ?’ એવો પ્રશ્ન પૂછતા સારાએ જાહેરમાં જ કરીનાને કહી દીધું એવું કે…

આજે એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ આશ્વર્ય થશે. બોલીવુડ ફિલ્મ જગતનાં નવાબ સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર…

આજે એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ આશ્વર્ય થશે. બોલીવુડ ફિલ્મ જગતનાં નવાબ સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર તથા એમની દીકરી સારા અલી ખાનને લઈ એક જાણકારી સામે આવી રહી છે. આજના સમયમાં સોશ્યિલ મીડિયા અભિનેતા તથા અભિનેત્રીઓની તમામ ક્રિયાઓ પર નજર રાખીને બેઠા હોય છે.

ઘણીવાર તો કલાકારો જાણી જોઈને એવું કામ કરતા હોય છે કે, તેઓનું નામ હંમેશાં ચર્ચમાં રહે છે તથા વધુ પડતી હાઈલાઈટ પણ થાય છે. હાલનાં સમયમાં સોશ્યિલ મીડિયા માટેનો છે. આ કારણે તમામ સેલિબ્રિટી પોતાના એકાઉન્ટ પર ખૂબજ એક્ટિવ રહેતા હોય છે કે, જેને કારણે તેમનાં ચાહકો એમની સાથે હંમેશાં જોડાયેલા રહી શકે.

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી કરીના તથા સારા અલી ખાનને તો ઓળખતા જ હશે. સારા અલી ખાન બોલિવૂડના અભિનેતા સૈફ અલી ખાનની પ્રથમ પત્નીની થયેલી દીકરી છે તેમજ કરીના સૈફની બીજી પત્ની છે. ટૂંક સમય પહેલા સારા કરીનાના એક શોમાં ગઈ હતી.

આ દરમિયાન કરીનાએ સારાને કેટલાંક અંગત પ્રશ્નો પુછ્યા હતા. મળેલ જાણકારી પ્રમાણે કરીનાએ સારાને પૂછ્યું હતું કે, શું તે કોઈને નોતી મેસેઝ મોકલ્યો છે. આ પ્રશ્ન પૂછતાની સાથે જ કરીનાએ જણાવ્યું કે, તારા પપ્પા ન સાંભળી લે એટલે એ પૂછવા માંગતી નથી.

આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે થોડી વાર વિચારીને શરમાઈને ‘હા’ માં ઉત્તર આપ્યો હતો. ત્યારપછી કરીનાએ સારાને બીજો એક અંગત પ્રશ્ન પણ પૂછ્યો હતો. કરીનાએ સારાને જણાવ્યું હતું કે, મારે પૂછવું તો જોઈએ પરંતુ આપણે બધા મોર્ડન લોકો છીએ, જેથી હું જાણવા માંગુ છું છે કે, ક્યારેય વન નાઈટ સ્ટેઇડ કર્યુ છે, એટલે કે કોઈ છોકરાની સાથે રાત વિતાવી છે.

કરીનાના આ પ્રશ્ન બાદ થોડું ખચકાઈને સારાએ ઉત્તર આપ્યો હતો કે, મેં આવું ક્યારેય પણ કર્યું નથી. ત્યારપછી કરીનાએ રાહતનો શ્વાસ લીધો હતો. કોઈપણ વ્યક્તિ માટે આવા પ્રશ્નનો ઉત્તર આપવો એ ખુબ મુશ્કેલ થઈ જતું હોય છે પણ સારા અલી ખાને આ પ્રશ્નના ઉત્તર ખુબ સાદગી પૂર્વક આપી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *