જ્યારે પ્રોડ્યુસરે આ પ્રખ્યાત અભિનેત્રીને હોટલમાં બોલાવી ને પૂછ્યું: શું તું રાત વીતાવીશ?

નીના ગુપ્તા ઉપર સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક પ્રોડ્યુસર નો ફોન આવ્યો હતો,તેણે કહ્યું કે નીના ગુપ્તા જી મારે તમને મળવું છે. નીના ગુપ્તાએ મુંબઈમાં…

નીના ગુપ્તા ઉપર સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક પ્રોડ્યુસર નો ફોન આવ્યો હતો,તેણે કહ્યું કે નીના ગુપ્તા જી મારે તમને મળવું છે. નીના ગુપ્તાએ મુંબઈમાં જુહુ મા પૃથ્વી થિયેટરમાં તેનું પરફોર્મન્સ પૂરું કરીને પ્રોડ્યુસરને હોટેલમાં મળવા માટે ગઈ.

બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તાની હાલમાં જ ઓટોબાયોગ્રાફી રિલીઝ થઈ છે. તેમાં તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કંઈક ઘટનાઓ ઉપર ખુલાસા કર્યા છે. તેમાં તેણે પ્રોડ્યુસર ની સાથે બનેલો બનાવ પણ લખ્યો છે. જેમાં, અશ્લીલ વાતો કરવામાં આવી છે.

આ ઓટોબાયોગ્રાફી ‘સચ કહું તો’નામથી ઓળખાય છે. આ ઓટોબાયોગ્રાફી માં નીનાએ પ્રોડ્યુસરને મળવા માટે હોટલમાં ગઈ હતી.ત્યારનો બનાવદર્શાવવામાં આવ્યો છે. તેમાં પ્રોડ્યુસરે નીનાને પૂછ્યું હતું કે,શું તું મારી સાથે રાત વીતાવીશ? આ સાંભળીને નીના ગુપ્તાનું લોહી ઉકળી ગયું હતું.

ત્યારબાદ નીનાએ કરી આ વાત જાણો:
નીના ગુપ્તાએ કહ્યું કે જતા સમયે જ મારા મનમાં વિચાર આવ્યો હતો કે હું પ્રોડ્યુસરને નીચે મળવા માટે બોલાવી લઉં. પરંતુ વિચારતા-વિચારતા જ હું હોટલ રૂમમાં જઈ પહોંચી.

આગામી ફિલ્મમાં કામ કરવા ની તક ખોઈ બેસે તેના ડરથી હું ઉપર ચાલી ગઈ.પ્રોડ્યુસરે નીના ગુપ્તાની સાથે કેટલીક એવી અભિનેત્રી ઓ ની વાત કરી જેને પ્રોડ્યુસરે લોન્ચ કરી હતી.પરંતુ પ્રોડ્યુસરે જ્યારે નીના ગુપ્તાને તેના રોલ વિશે જણાવ્યું ત્યારે નીના ગુપ્તાએ આ રોલમાં કોઈ દિલચસ્પી ધરાવી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *