ક્યાંક તમે તો આ ખોટી રીત થી સુતા નથી ને? જાણો સુવાની સાચી રીત

આપણે દરરોજ જે પોઝીશનમાં ઉંઘી છીએ તેનો આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર થાય છે. આ પોઝીશનના ફાયદાની સાથે સાથે નુકશાન પણ થાય છે. જાણો કઇ…

આપણે દરરોજ જે પોઝીશનમાં ઉંઘી છીએ તેનો આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર થાય છે. આ પોઝીશનના ફાયદાની સાથે સાથે નુકશાન પણ થાય છે. જાણો કઇ પોઝીશનમાં સુવાથી શું ફાયદો થાય છે અને શું નુકસાન થાય છે.

 

જેવી રીતે પુરતી ઉંઘ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી જરૂરી છે તેવી જ રીતે સુવાની પોઝીશન પણ આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. ઘણીવાર ખોટી રીતે સુવાથી આપણા મગજની સાથે સાથે મુડ પર પણ વિપરીત પ્રભાવ પડે છે. આ માટે જરૂરી છે કે તમારી સુવાના રીતનો ખાસ ખ્યાલ રાખો. જો તમે સારી સુવો તો સવારે તરોતાજા ઉઠો છો. સારી નીંદર આપણને ઘણી તકલીફોથી દુર રાખે છે. આનાથી આપણી કમર, ગરદન અને રીઢની હાડકા સરખા રહે છે. તેનાથી આ ભાગમાં દર્દ નથી થતું. આવો જાણીએ કઇ રીતે સુવાથી શું ફાયદો છે અને શું નુકસાન છે ?

પડખે સુવાથી જેમાં તમારુ ગોઠણ વળેલા હોય છે. તમારા બંને ગોઠણની વચ્ચે ઓશિકા રાખો. આ સિવાય જો તમે સીધા સુવો છો તો તમારા બંને ગોઠણની નીચે ઓશિકું રાખીને સુવો. બોડી પિલો તમારી રીઢના હાડકા કુદરતી કર્વ બનાવે રાખવામાં મદદ કરે છે. તેનાથી તમારા પીઠમેં દર્દ નથી થતું.

માથાની નીચે રાખવામાં આવતુ ઓશીકુ પણ મહત્વપૂર્ણ હોય છે. જો તમે પડખુ ફરીને સુવો છો, તો ઓશિકું માથા અને ડોકને સરખો સપોર્ટ દેવાવાળો હોવો જોઇએ. તેનાથી ડોકના હાડકાને પણ સપોટ મળે છે. આ ઓશિકા કમરના વજન પર સુવાવાળાને માથાની નીચે લગાવાવાળો ઓશીકું થોડું મોટું હોવું જોઇએ. કમરના વજન પર સુવાવાળાએ ઓશીકું પોતાના ગરદન અને પલંગની વચ્ચે લગાડવું જોઇએ અને માથાને આગળની બાજુ ઝુકેલુ ન હોવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *