પરિણીત મહિલા કેમ બનાવે છે અન્ય પુરુષ સાથે સબંધ દરેક પુરુષ ખાસ વાંચે.

Why Married Women Make Relationships With Other Men Every man reads specially.

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

ભારત અતિ પ્રાચીન દેશ છે જ્યાં વર્ષો પહેલા લગ્ન નેખુબજ મહત્વ આપવામાં આવતું હતું.તેનોઅંદાજો તમે એવાત પરથી લગાવી શકો કે પેહલા જ્યારે કોઈ અત્રિ ને તેના માં બાપ જ્યાં લગ્ન કરાવે તે ત્યાંજ કરતી હતી પછી તેની મરજી હોય કે ના હોય પરંતુ હવે તેવું રહ્યું નથી અત્યારે લોકો પોતાના કરતાં બીજાને વધુ મહત્વ આપે છે. અફેર્સનું પ્રમાણ ભારતમાં દિવસે ને દિવસે વધી રહ્યું છે.સ્ત્રી પુરુષના લગ્ન થઈ જવા છતાં સ્ત્રી અન્ય પુરુષ સાથે અને પુરુષ અન્ય સ્ત્રી સાથે સબંધ બનાવતા હોવ એવાં ઘણા કિસ્સા દિવસેને દિવસે જોવા મળે છે.

પુરુષોની સરખામણીએ મહિલાઓમાં આ પ્રમાણ વધારે પ્રમાણમાં ઉપર જઈ રહ્યું છે.પરંતુ આ પાછળનું કારણ શું છે,કેમ પરણિત મહિલાઓ અન્ય પુરુષો સાથે સંબંધ બનાવી રહી છે અથવા સંબંધ બનાવવા મજબૂર છે,તે જાણવું જરૂરી છે.મહિલા ઘર છોડી ને અન્ય સાથે સેક્સ સબંધ બનાવે છે તેની પાછળ પણ ઘણા એવા કારણો હોઈ છે તો આવો જાણીએ.


Loading...

મહિલા બહાર નાં વ્યક્તિ સાથે સેક્સ સબંધ બાંધે છે તેનું મુખ્ય કારણ ઘરમાં જ રહેલું હોઈ છે.આ પાછળનું સૌથી મોટું કારણ છે સમય.પતિ જ્યારે પોતાના કામને કારણે તેની પત્નીને પૂરતો સમય નથી આપી શકતો, ત્યારે મહિલા એકલી પડી જાય છે અને તેને ત્યારે એવી કોઈ વ્યક્તિ જોઈએ છે,જે તેની શારીરિક જરૂરિયાત પૂરી કરે, એટલે પુરુષોને ગમે તેમ કરીને સમય કાઢવો જોઈએ અને પોતાની પત્ની સાથે સમય વિતાવવો જોઈએ.

આ સિવાય વર્ક પ્લેસ પર પણ તેને દિવસમાં અમુક વાર પોતાની પત્નીને ફોન કરવો જોઈએ.તથા જો તમે ઓફીસ જતા હોય તો તમારે રાત્રે ઘરે જઈને તમારી પત્ની સાથે એકાંત માં તેની સાથે થોડી વાર બેસી બને તો તેની સાથે રોમેંન્ટિક મુડમાં વાતો કરો.જ્યારે પુરુષ પોતાના કામમાં આખો દિવસ વ્યસ્ત હોય છે અને સાંજે ઘરે આવતા તે જમીને પોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે થકાવટને કારણે સુઈ જાય છે.

દિવસે પોતાની પત્નીને ફોન પણ નથી કરતો જેને કારણે પત્ની એકલવાયું અનુભવે છે અને સંતોષ થતો નથી.એક સરવે પ્રમાણે પુરુષોની સરખામણીએ મહિલાઓની સેક્સ કરવાની ઈચ્છા વધુ હોય છે.તેવામાં સેક્સ દરમિયાન ઓછું સેટિસફિકેશન પણ મહિલાને અન્ય પુરુષ તરફ આકર્ષિત કરે છે.

જો પુરુષ મહિલાને પૂરતો શારીરિક સંતોષ આપે તો મહિલાએ પરપુરુષ તરફ ખેંચાઈ જવાની જરૂર જ ન રહે. આ સ્થિતિને ટાળવા માટે પુરુષે મહિલાને શારીરિક સંતોષ આપવાનો ભરપુર પ્રયાસ કરવો જોઈએ.તેમાટે તમારે સેક્સ પેહલા ફોરપ્લે કરવું જોઈએ જેથી તમારી પત્ની ને સંતોષ મળે છે.

અમુક અમુક સમય બાદ તમારે પત્ની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ ખાશ કરીને પુરૂષે રજાના દિવસોમાં પત્ની સાથે સમય વિતાવવો જોઈએ.આ ઉપરાંત ફરવાલાયક સ્થળોએ પણ બને જવું જોઇએ એકલા જેથી તેઓ બન્નેની લાઈફને જાણી શકે , બન્ને એકબીજાને સમજી શકે.પત્નીની મરજી પ્રમાણે પણ સેક્સ માણવામાં આવે તો જીવન સરળ બની જાય છે.તેના પર બળ જબરીથી સેક્સ કરવાથી તેમાં કોઈ પણ જાત ની ઉત્તેજના રહેતી નથી.

આવું થવાનું મુખ્ય કારણ ફક્ત ને ફક્ત એક જ છે ભારતમાં દિવસને દિવસે લવ મેરેજ થવાનું પ્રમાણ વધી રહયુ છે.મહિલાઓ પોતાના માં બાપના કહેવા પ્રમાણે લગ્ન તો કરી લે છે પરંતુ જો આ લગ્ન ખરેખર બળજબરી પૂર્વક કે ઈચ્છા વિરુદ્ધ હોય તો એનું પરિણામ મહિલાઓ તેમના પતી સિવાય અન્ય યુવાન છોકરા તરફ આકર્ષિત થવા લાગે છે

આ ઉપરાંત દરેક માં બાપ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે છોકરીને ઉંમર લાયક અને યોગ્ય છોકરો મળવો જોઈએ અને છોકરાની પસંદગી બળજબરી પૂર્વક ના હોવી જોઈએ જો તમે આવું કરશો તો તમને પણ સંતોષ નહીં મળે અને તમારી પત્ની ને પણ.જો તમે આ બધી બાબતો નું ખાસ ધ્યાન રાખશો તો તમારી પત્ની સેક્સ માટે બહાર ફાંફા નહીં મારે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.