પ્રેમી સાથે શરીર સુખ માણી રહી હતી, અચાનક તેનો પતિ આવ્યો અને પછી…

પતિ દરરોજની જેમ કામ પર ગયો હતો. પરંતુ એ દિવસે તે કોઈ કામને લઈને વહેલો ઘરે આવી ગયો હતો.

રાજધાનીના સાઉથ દિલ્હી વિસ્તારમાં એક પત્ની તેના પ્રેમી સાથે ઘર પર સંબંધ બાધી રહી હતી. ત્યારે જ અચાનક તેનો પતિ આવી પહોંચ્યો. બન્નેને આપત્તિજનક સ્થિતિમાં જોયા બાદ તેણે ગુસ્સામાં બન્ને એક રૂમમાં લોક કરી દીધા. મહિલાના પતિથી બચવા માટે પ્રેમી 5માં માળેથી કૂદી ગયો અને તેનું મોત થઈ ગયું. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ મામલે ડીસીપી વિજય કુમારે જણાવ્યું કે પતિ દરરોજની જેમ કામ પર ગયો હતો. પરંતુ એ દિવસે તે કોઈ કામને લઈને વહેલો ઘરે આવી ગયો હતો. તેણે ઘરે આવીને જોયું તો પત્ની અન્ય પુરુષ સાથે વાંધાજનક સ્થિતિમાં હતી.

આ જોઈને પતિએ ગુસ્સામાં લાલચોળ થઈને પત્નીને થપ્પડ મારી દીધી હતી અને બન્નેને રૂમમાં પુરી દીધા હતા. આ દરમિયાન પત્નીએ ઘરનો દરવાજો ખોલવાનું કહીને પોતાના હાથની નસ કાપી લીધી હતી.

જોકે પતિથી બચવા માટે પ્રેમીએ બાલકની થતા 5માં માળે પહોંચી ગયો. જ્યાં જોયું કે તેનો પતિ બહાર જ બેઠો છે. તેનાથી બચાવ માટે પ્રેમી ઉપરથી નીચે કુદી ગયો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

જ્યારે લોકોનું કહેવું છે કે મહિલાના પતિએ પ્રેમીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધો હતો. જોકે હાલમાં પોલીસ આ આત્મહત્યા છે કે હત્યા તે મામલે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.