રાત્રે સૂઈ રહેલા પતિ સાથે પત્નીએ કરી નાખ્યો આ કાંડ, દિયરે ભાભી પર લગાવ્યો આરોપ અને પછી..

હરિયાણા રાજ્યના જિંદ જિલ્લાના અલેવાહાં આ ક્ષેત્રના નગરા ગામ માં શુક્રવારે રાત્રે અગાસી પર સુઈ રહેલા યુવકની ધારદાર હથિયારથી હુમલો કરી હત્યા કરી નાખવામાં આવી.…

હરિયાણા રાજ્યના જિંદ જિલ્લાના અલેવાહાં આ ક્ષેત્રના નગરા ગામ માં શુક્રવારે રાત્રે અગાસી પર સુઈ રહેલા યુવકની ધારદાર હથિયારથી હુમલો કરી હત્યા કરી નાખવામાં આવી.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે મૃતક ધર્મ વીરના ભાઈ રાજેશ ની ફરિયાદ ઉપર મૃતકની પત્ની વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. કર્મ વીરે ભાઈ ભાઈને પોતાની ભાભી ઉપર કોઈ પ્રકાર ના હથિયારથી આભાર દાંતને અંજામ આપ્યા હોવાનો શક જાહેર કર્યો છે.

અલેવાથાના પ્રભારી વિરેન્દ્ર જણાવ્યું કે આ તો સ્પષ્ટ છે કે કર્મ મીરની હત્યા કરવામાં આવી છે. પરિવારજનોએ મૃતકની પત્ની ઉપર હત્યાનો આરોપ લગાવ્યો છે. હાલ તો હત્યાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની તપાસ ચાલુ છે.

પોલીસને કરવામાં આવેલી ફરિયાદ અનુસાર કર્મવીર અગાસી ઉપર પોતાની પત્ની પૂજા સાથે સૂઈ રહ્યો હતો. અડધી રાત બાદ અવાજ કર્યો ત્યાર બાદ પરિવારના લોકો અગાસી પર પહોંચ્યા તો કર્મવીર ને ઘાયલ અવસ્થામાં જોયો. તેના માથા તેમજ છાતીએ ધારદાર હથિયારથી ઘા ના નિશાન હતા.પરિવાર દ્વારા તેમને સામાન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો ત્યાં તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો.

આલેવા થાના પોલીસે રાજેશ ની ફરિયાદ ઉપર મૃતકની પત્ની પૂજાને ગિરફ્તાર કરી તેના વિરુદ્ધ મર્ડરનો કેસ દાખલ કર્યો અને તપાસ શરૂ કરી છે. પોલીસને ખબર પડી કે પૂજાના કર્મવીર સાથે બીજા લગ્ન હતા.પહેલા લગ્ન થી કર્મવીર ને આઠ વર્ષીય એક દિવ્યાંગ દીકરી છે. દિવસે કોઇ વાતને લઇને પૂજા નો કર્મવીર સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ કર્મવીર એ પૂજા ને લાખો માર્યો હતો. પોલીસ આ વાતને લઇને તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *