પત્ની ઈશ્ક મિજાજી પતિને પ્રેમિકાની ઓફિસમાં જોઈ ગઈ, ને પછી….

Wife Ishq Meejee sees husband in girlfriend's office, and then ...

TrishulNews.com

પત્ની ઈશ્ક મિજાજી પતિને પ્રેમિકાની ઓફિસમાં જોઈ ગઈ, પછી બંનેએ કર્યા આવા હાલ ઈસનપુરમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જેમાં પત્ની મરણ પ્રસંગમાં હાજરી આપી પરત આવતી હતી ત્યારે પતિનું એક્ટિવા ખાનગી ઓફિસ બહાર જોઈ ચોંકી ઊઠી હતી. શંકાનું સમાધાન કરવા માટે પત્ની પ્રેમિકાની ઓફિસમાં ગઈ ત્યારે પતિ પણ ત્યાં હાજર હતો. જ્યાં મામલો ગરમાતાં પતિ અને પ્રેમિકાએ પત્નીને માર માર્યો હતો.

Loading...

પત્નીએ પતિ અને પ્રેમિકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇસનપુર વિસ્તારમાં ૪૨ વર્ષીય જીનલ(નામ બદલ્યું છે) સંયુક્ત પરિવારમાં રહે છે અને પરિવારના ગુજરાન માટે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. મહિલાને સંતાનમાં એક ૧૮ વર્ષીય દીકરી છે. મહિલાના લગ્ન ૧૯૯૮માં રમેશ (નામ બદલ્યું છે) સાથે થયા હતા.

છેલ્લા ૩ વર્ષથી પતિ રમેશ રાધા નામની મહિલાના પ્રેમમાં હોવાનું બહાર આવ્યું હતું. વારંવાર પત્ની જીનલ પતિ રમેશને સમજાવતી હતી કે, દીકરી ૧૮ વર્ષની લગ્નને લાયક થઇ ગઇ છે તમે આ ઉંમરે આવું કરો સારું ન લાગે, સુધરી જાવ. તેમ કહેતા ઝઘડા થતા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...