સુરતના રાંદેર વિસ્તારમાં એક અઠવાડિયામાં બીજી હત્યાનો બનાવ સામે આવ્યો

Within a week, another murder was reported in the Rander area of Surat

Sponsors Ads

સુરતનું રાંદેર જાણે ગુનાખોરી નું ઘર બની ગયું હોય એવું લાગે છે.

Sponsors Ads

ગઈ મોડી રાત્રિએ રાંદેરના ઉપર ઝુપડપટ્ટીમાં લગ્ન પ્રસંગમાં બે ભાઇઓ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એકનું મોત થયું હતું જયારે બીજા યુવકને પગમાં સામાન્ય ઇજા થઇ હતી.


Loading...

બંને વચ્ચે ઝઘડો લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયો હતો. ત્યારબાદ આ ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હતો.

Sponsors Ads

આખો બનાવ આ પ્રમાણે બન્યો હતો.

લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે નાની-મોટી રકઝક ચાલી હતી. ઝઘડો વધતા હુમલાખોરોએ વિજયની છાતીમાં ચપ્પુના ઘા માર્યા હતા. ઝગડામાં  વચ્ચે બચાવવા પડેલા વિજયના ભાઈ રવિ ને પણ થાપાના ભાગે હુમલાખોરો ઘા કરી ફરાર થઈ ગયા હતા.

હાલમાં રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...