આ મહિલા પાસે માસ્ક નહોતું તો જાહેરમાં પોતાની ચડ્ડી કાઢીને…. -જુઓ વિડીયો

જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી લોકો બહાર જતી વખતે બધું જ ભૂલી જાય છે પણ માસ્ક નથી ભૂલી રહ્યા. માસ્ક અને સેનિટાઇઝર કોરોના આવ્યા બાદ…

જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી લોકો બહાર જતી વખતે બધું જ ભૂલી જાય છે પણ માસ્ક નથી ભૂલી રહ્યા. માસ્ક અને સેનિટાઇઝર કોરોના આવ્યા બાદ દરેક લોકો સાથે રાખીને ફરી રહ્યા છે. સરકારે પણ લોકોને કોરોનાથી બચવાના દરેક નિયમોનું પાલન કરવા માટે કડકપણે કહ્યું છે અને જે લોકો આ નિયમોનું પાલન નથી કરતા તેમના માટે દંડનું માપદંડ પણ રાખ્યો છે. હાલ એવી ચોંકવનારી ઘટના સામે આવી છે કે જાણી તમને પણ શરમ આવી જશે. મળેલી માહિતી અનુસાર એક સુપર માર્કેટમાં એક મહિલા માસ્ક વગર જ દેખાઈ હતી અને જયારે તેને માસ્ક પહેરવા કહ્યું હતું ત્યારે તેણે જે હરકત કરી હતી તે કેમેરામાં કેદ થઇ હતી.

હાલના સમયમાં માસ્ક ન પહેરવું એ સામાન્ય વાત બની ચુકી છે પરંતુ જે જગ્યાએ કોરોનાનો વ્યાપ વધેલો છે ત્યાં માસ્ક ફરજીયાત છે. મળેલી માહિતી મુજબ એક સુપરસ્ટોરમાં એક મહિલા માસ્ક વગર હતી અને જયારે તેને માસ્ક પહેરવા કહ્યું ત્યારે તેની અંડરવેર કાઢીને માસ્કની જેમ પહેરી લીધી હતી. આ મહિલા પાસે માસ્ક નહોતું અને માસ્ક ફરજીયાત હતું તો આ મહિલાએ પોતાની અંડરવેર કાઢીને માસ્કની જેમ પહેરી લીધી હતી. જેનો વિડીયો પણ સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે. સાઉથ આફ્રિકાના એક પીક એન પે સુપરમાર્કેટમાંથી આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સોપિંગ કરવા ગયેલી મહિલાએ માસ્ક નહોતું પહેર્યું અને એક સિક્યુરિટી ગાર્ડે તેને કહ્યું હતું કે માસ્ક વગર તમને ખરીદી કરવા દેવામાં આવશે નહિ. પરંતુ મહિલા પાસે માસ્ક નહોતું આ કારણોસર આ મહિલાએ કામચલાઉ માસ્ક તરીકે પોતાની અંડરવેરનો ઉપયોગ કર્યો હતો. અને જાહેરમાં જ પોતાનું અંડરવેર ઉતારીને માસ્ક તરીકે પહેરી લીધી હતી. આ જોઇને ત્યાના લોકો ચોકી ઉઠ્યા હતા.

વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, મહિલા લાઈનમાં ઉભી છે અને એક સિક્યુરિટી ગાર્ડે તેને કોરોનાના નિયમોનું પાલન કરવા કહ્યું હતું અને માસ્ક પહેરવા માટે કહ્યું હતું પરંતુ આ મહિલા પાસે માસ્ક નહોતું. અને નિયમ અનુસાર વગર માસ્કના લોકોને ખરીદી કરવા દેવામાં આવશે નહિ આવું કહેતા જ મહિલા ગુસ્સે થઇ હતી અને પોતાની અંડરવેર કાઢવા લાગી હતી. આ દ્રશ્ય જોઇને લોકો જોઈ રહ્યા હતા. અને જયારે પોતાની અંડરવેર કાઢીને માસ્ક તરીકે મોઢા પર પહેરી ત્યારે લોકોની આંખો પહોળી થઇ ગઈ હતી. આ તમામ ઘટનાનો વિડીયો પણ સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *