ગરમી સહન ન થતા આ મહિલાએ પોતાના ગુપ્તાંગ સાથે કર્યું એવું કે તમે ચોંકી જશો

હાલ દુનિયાના અનેક દેશો કોરોનાથી પ્રભાવિત છે. આ વાયરસના સંક્રમણના કારણે લોકોને ઘરની અંદર રહેવું પડી રહ્યું છે. સાથે સાથે હવે ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો…

હાલ દુનિયાના અનેક દેશો કોરોનાથી પ્રભાવિત છે. આ વાયરસના સંક્રમણના કારણે લોકોને ઘરની અંદર રહેવું પડી રહ્યું છે. સાથે સાથે હવે ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. ભારતમાં પણ મે મહિનામાં તાપમાન વધવાની સાથે તાપમાનમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે, તો બ્રિટેનમાં પણ આવી જ સ્થિતિ છે. તમે આજ સુધી લોકોને પંખા નીચે અથવા તો ઘરમાં એસી લગાવડાવીને ગરમી સાથે લડતા જોયા હશે. પરંતુ બ્રિટેનથી એક એવો મામલો સામે આવ્યો છે, જેને ડૉક્ટરોને મજબૂર કરી દીધા કે તેઓ લોકો માટે ચેતવણી જાહેર કરે.

બ્રિટેનમાં રહેતી એક મહિલાને ડૉક્ટરે તરત જ ઈમરજન્સી વૉર્ડમાં એડમિટ કરવી પડી. ગરમીથી બેહલા આ મહિલાએ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં આઈસ લૉલીઝ એટલે કે કુલ્ફી નાખી દીધી. આ મહિલાને ઠંડક મહિલાને કેટલી ઠંડક પહોંચી તે તો નથી ખબર, પરંતુ તેના તરત હૉસ્પિટલ લઈ જવાની જરૂર પડી ગઈ.

બ્રિટેનમાં હાલ તાપમાન સતત વધતું જોવા મળી રહ્યું છે. ધીમે-ધીમે અહીં ગરમી વિકરાળ રુપ ધારણ કરી રહી છે. એવામાં લોકો ગરમીથી બચવાના ઉપાયો શોધતા નજર આવી રહ્યા છે. મેટ્રો યૂકેમાં છપાયેલી ખબર અનુસાર, બ્રિટેનની એક મહિલાથી ગરમી સહન ન થતા તેણે પોતાની વજાઈનામાં કુલ્ફી નાખી દીધી.

પરંતુ થોડી જ વારમાં તેને પોતાના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો. પરંતુ મહિલાનો આ આઈડિયા ખતરનાક સાબિત થયો અને તે દર્દથી તડપવા લાગી. મહિલાને તરત જ હૉસ્પિટલ લઈ ગયા જ્યા ડૉક્ટરે ઉતાવળમાં તેની સારવાર શરૂ કરી. કલાકો સારવાર ચાલ્યા બાદ મહિલાની સ્થિતિમાં સુધારો આવ્યો. મહિલાની વજાઈના સોજી ગઈ હતી. ડૉક્ટર્સે જણાવ્યું કે આઈસલૉલીઝમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે. રંગ અને ટેસ્ટ માટે તેમાં વાપરવામાં આવેલા કેમિકલ્સ પ્રાઈવેટ પાર્ટને નુકસાન કરે છે.

બ્રિટેનના જાણીતા ગાયનેકોલૉજિસ્ટ ડૉ. એની હેન્ડર્સને જણાવ્યું કે, આજકાલ આઈસક્રીમમાં ફૂડ કલર મિક્સ કરવામાં આવે છે. સાથે જ ડાઈ, પરફ્યૂમ્સ અને ખાંડની વધુ માત્રાના કારણે વજાઈનાના પીએમ લેવલ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જેના કારણે વજાઈનામાં ઈન્ફેક્શન થઈ જાય છે. સાથે જ આઈસ્ક્રીમ થોડી જ વારમાં પીગળી જાય છે અને તેની ભીનાશમાં પણ અનેક પ્રકારના ઈન્ફેક્શન થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *