સવારે ખાલી પેટે આ વસ્તુ ખાવાથી આખી જિંદગી નહીં જવું પડે ડોક્ટર પાસે, જાણો અહીં

Published on: 12:16 pm, Sun, 25 July 21

આ વસ્તુ શરીર ના દરેક રોગ નો ઈલાજ છે. જો તમે આ વાસ્તુ ને સવારે ખાલી પેટે લો છો તો તમારે આખી જિંદગી દવાઓ કે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. તમે આ વસ્તુને ઘરે જ બનાવી શકો છો. મિત્રો આ વસ્તુ નું નામ છે ત્રિફલા ચૂર્ણ. લોકો તેને બનાવવામાં અને તેની વસ્તુ ખરીદવામાં ઘણા પ્રકારની ભૂલો કરી બેસે છે તેથી આ અહેવાલ છેલ્લે સુધી જરૂર વાંચજો. ત્રિફલા ચૂર્ણ અમૃત સમાન છે.તે વાત પિત્ત અને કફ ને દૂર કરે છે.

તેના માટે હરડે,બહેડા અને આમળા ને સારી રીતે સાફ કરી લો.તેના ઠળિયા કાઢી તેને પીસી લો. તેનું ચૂર્ણ બનાવી લ્યો. હરડેનું ચૂર્ણ 10 ગ્રામ, બહેડાનું ચૂર્ણ 20 ગ્રામ,આમળા નું ચૂર્ણ 40 ગ્રામ લઈ મિક્સ કરી ત્રિફૂલા ચૂર્ણ બનાવું. આ ચૂર્ણ ને ફીટ ડબ્બા માં ભરી ને રાખવું.

આ ચૂર્ણ બજારમાં નથી મળતું. ઘરે જ આ ચૂર્ણ બનાવી ચાર મહિના સુધી સ્ટોર કરી શકો છો.4 મહિના પછી આ ચૂર્ણ પ્રભાવી રહેતું નથી અને તેની કંઈ જ અસર શરીરમાં દેખાતી નથી. તેથી એટલું ચૂર્ણ બનાવો જેટલું ચાર મહિના સુધી ચાલી શકે. રોજ સવારે તાજા પાણી સાથે કોગળા કરી ખાલી પેટે એક ચમચી ચૂર્ણનું સેવન કરવું. એક કલાક સુધી પછી કંઈ જ ખાવું કે પીવું નહીં. ફક્ત પાણી પી શકો છો. તમે આ સેવનવિધી ને નિયમ બનાવી લેશો તો તમારી આખી જિંદગી દવા જ નહિ લેવી પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.