એકલામાં છોકરીઓ કરે છે એવું કંઇક, જાણીને તમે પણ ચોંકી જશો

TrishulNews.com

યુવતીઓ પણ જ્યારે એકલી હોય છે ત્યારે તે એવા કામ કરે છે જે અંગે તમે વિચારી પણ નહી શકો. અન્ય લોકોની સામે પરકેક્ટ બની રહેલી યુવતી એકલી હોય છે તો એવી હરકત કરે છે. જેમાથી ઘણી બધી ફની હોય છે, તો બીજી ઘણી વાતો એવી હોય છે કે તમે સાંભળીને વિશ્વાસ પણ નહી કરો.

વધારે યુવતીઓ અને મહિલાઓ જ્યારે વોશરૂમમાં હોય છે તો તે સમયે તે મલ્ટિટાસ્કિંગમાં વ્યસ્ત હોય છે. વોશરૂમમાં ફ્રેશ થતા દરમિયાન ઘણી યુવતીઓ ફોન પર ચેટ કરવાનું પસંદ કરે છે. તમને પણ જાણીને હેરાની થશે પરંતુ આ સત્ય છે કે ઘણી મહિલાઓ વોશરૂમની અંદર એકલાપણા અને શાંતિ વચ્ચે લાઇફ ચેન્જિંગ નિર્ણય પણ કરે છે.

Loading...

એક સર્વે અનુસાર 10 માંથી 6 યુવતીઓ બ્રેકઅપ બાદ વોશરૂમની અંદર રડે છે અને વોશરૂમમાંથી બહાર ત્યારે જ આવે છે જ્યારે તેણે કોઇ નિર્ણય લીધો હોય છે.

તેમની બ્રા સાથે દરેક યુવતીઓને પ્યાર અને નફરતનો સંબંધ હોય છે. ઘણી ઓછી યુવતીઓ છે કે જે બ્રા વગર ઘરની બહાર નીકળે છે. પરંતુ વધારે યુવતીઓ એવી હોય છે કે જે ઘરે એકલી હોય તો બ્રા કાઢી નાખે છે. દરેક યુવતીના જીવનનો આ એક એવો સમય હોય છે જ્યારે તે આઝાદી અનુભવે છે. જ્યારે કોઇ આસપાસ ન હોય તો આઇનાને તેનો બેસ્ટ ફ્રેન્ડ ગણે છે. આઇનામાં પોતાને જોવી, ખીલને જોવા, અણગમતા વાળને દૂર કરવા. તે સિવાય ધણી યુવતીઓ આઇનાની સામે ન્યૂડ થઇને તેની બોડીને જોવાનું પણ પસંદ કરે છે.

સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર તેના ક્રશ અંગે જાણકારી હાંસલ કરવી અને સંભવ હોય તો તેની દરેક જાણકારી મેળવવી. આવું ફક્ત યુવક જ નહી યુવતીઓ પણ કરે છે.

સેલ્ફ લવ એટલે કે પોતાને જ પ્રેમ કરવો. એવામાં યુવતીઓ કે મહિલાઓને થોડોક સમય જ્યારે પણ સમય મળે છે તો લિપ્સ્ટિકનો નવો શેડ ટ્રાય કરવો, ફેસ પેક, હેર માસ્ક, સ્ક્રબ કે તેલ ટ્રાય કરવું અને આમ કરવાથી તેમને ઘણી મજા આવે છે. જોકે આ રીતે સેક્સી મૂવ્સ પાર્ટનર સાથે કરવા યોગ્ય ન લાગે પરંતુ એકલા રહેવા પર યુવતીઓ ટ્રાય કરવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો : આ સંકેતોથી જાણી શકો છો તમે ગર્ભવતી છો કે નહીં, વાંચો વિગતે

મા બનવું દરેક છોકરીનું સપનું હોય છે. લગ્ન બાદ દરેક છોકરી મા બનવા માંગે છે અને તે તેના માટે ખૂબ સારો અનુભવ હોય છે. જેમને દરેક છોકરી અનુભવ કરવા માંગે છે. કોઇપણ પરણિત મહિલા માટે ગર્ભવતી હોવું એક સુખદ અનુભવ અને ગૌરવની વાત છે. જેના માટે પ્રેગનેન્ટ મહિલા અને પુરૂષ બન્ને માટે સમાન રીતે અત્યંત ભાવનાત્મક સમય હોય છે. જ્યારે તમે મા બનવાના હોવ છો તો અનેક પ્રકારના બદલાવ થાય છે. જેનો તમે અનુભવ કરી શકો છો. એવામાં તમને એ સંકેત પણ ખબર હોવા જોઇએ કે ગર્ભવતી હોવાની નિશાની છે. તો આવો જોઇએ કયા-કાય લક્ષણ ગર્ભવતી હોવાના સંકેત આપે છે.

ગર્ભવતી હોવાના સંકેત

– પીરિયડ્સ આવવાના બંધ થઇ જવા સૌથી મુખ્ય લક્ષણોમાંથી પ્રથમ લક્ષણ છે. ગર્ભવતી હાવોના આશરે ત્રણ મહિના બાદ ખાસ કરીને સવારના સમયે ઉલટી આવવી કે જીવ ગભરાવવો એક સામાન્ય વાત છે.

– ગર્ભવતી થયા બાદ મહિલાઓને સ્તનમાં બદલાવ આવે છે સ્તન ભારે થઇ જાય છે. નિપ્પલની આસપાસ કાળાશ થવી, નસો ફુલી જવી અને સ્તનનો આકાર વધી જાય જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે.

– ગર્ભવસ્થા દરમિયાન મહિલાના શરીરમાં અનેક હોર્મોનલ ચેલેન્જ પણ હોય છે. આ સમયે શરીરમાં પ્રોજેસ્ટોરોન નામના હોર્મોન્સનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થવાથી શરીરમાં સુસ્તી, કમજોરી આવવા લાગે છે.

– ગર્ભવસ્થાના શરૂઆતના બે-ત્રણ મહીનામાં વારંવાર પેશાબ જવું પડે છે. કારણકે આ સમયે તમાપા શરીર વધારે પ્રમાણમાં તરલ પદાર્થનું ઉત્પાદનનું કરે છે.

આ પણ વાંચો: પીરિયડ સેક્સ દરમિયાન શરીરમાં થાય છે કંઇક આવા અજીબ બદલાવ

શુ તમને પણ એવું લાગે છે કે પીરિયડ્સ દરમિયાન સેક્સ ન કરવું જોઇએ. કારણકે પછી તમે અને તમારા પાર્ટનર સેક્સને એન્જોય કરી શકતા નથી કારણકે આસપાસની વસ્તુઓ Messy થઇ જાય છે. જો તમારા વિચાર પણ કઇક એવા છે તો આ જે તમને જણાવી દઇએ કે પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવું ખૂબ નોર્મલ વાત છે અને જો તમે અત્યાર સુધી ટ્રાય નથી કર્યું તો એક વખત જરૂરથી ટ્રાય કરવું જોઇએ. કારણકે પીરિયડ્સમાં તેની જરૂરત પડશે નહી. ત્યાં પહેલેથીજ વધારે બ્લડ હોય છે જે પ્રાઇવેટ પાર્ટને દર વખતે ભેજ વાળો રાખે છે. જોકે, પીરિયડ્સ સેક્સ વગર લુબ્રિકેન્ટ પણ સ્મૂથ હોય છે.

જો તમે પીરિયડ્સ દરમિયાન સેક્સ કરો છો તો તમે અનુભવ કરશો કે તમારા પીરિયડ સમય ઓછો થઇ જશે. જેના કારણથી ઇન્ડોર્ફિન અને પ્રોસ્ટાગ્લેન્ડિન જેવા હોર્મોન્સ રિલીઝ થાય છે.

પીરિયડ્સ દરમિયાન ક્રેમ્પસ પડલા પર કેટલી તકલીફ થાય છે આ વાતથી તો વાકેફ હશો, એવામાં જો તમે પીરિયડ્સ દરમિયાન સેક્સ કરો છો તો તમાર ક્રેમ્પ્સમાં રાહત મળી શકે છે. જેનુ કારણ આ છે કે ઓર્ગેજ્મ થવા પર બ્રેનથી ઇન્ડૉર્ફિન નામના હોર્મોન રિલીઝ થાય છે. જેને ફીલ-ગુડ હોર્મોન પણ કહે છે. જ્યારે આ હોર્મોન રિલીઝ થાય છે તો ક્રેમ્પ્સની ઇન્ટીમેસી ઓછી થઇ જાય છે.

જો તમને લાગે છે કે પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવા પર પ્રેગનેન્સીનું રિસ્ક પૂર્ણ રીતે ખતમ થઇ જાય છે તો અમે તમને જણાવી દઇએ કે એવું નથી. જોકે, પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવા પર ગર્ભધારણ કરવાની સંભાવના ઓછી થઇ જાય છે પરંતુ પૂર્ણ રીતે ખતમ નથી થતી.

પીરિયડ્સ દરમિયાન તમારી કામેચ્છા કેવી છે અને તમારી પીરિયડ્સ સાઇકલ કેવી છે આ દરેક વાત પર નિર્ભર કરે છે પરંતુ કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જે પીરિયડ્સ દરમિયાન સેક્સને સામાન્ય દિવસોની જેમ એન્જોય કરે છે. કારણકે પીરિયડ્સ દરમિયાન તેમની ઉત્તેજના વધી જાય છે.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...