‘તમારે મને બધાની વચ્ચે મારવો હોય તો મારી લો પણ દંડ નહી આપુ’ કહીને યુવક….

અમદાવાદ શહેરમાં એક તરફ પાર્કિંગને લઈ સમસ્યાઓ વધી રહી છે. વાહનચાલકો બેફામ રીતે રોડ પર વાહનો પાર્ક કરી અને જતાં રહે છે જેથી ટ્રાફિકને અડચણરૂપ…

અમદાવાદ શહેરમાં એક તરફ પાર્કિંગને લઈ સમસ્યાઓ વધી રહી છે. વાહનચાલકો બેફામ રીતે રોડ પર વાહનો પાર્ક કરી અને જતાં રહે છે જેથી ટ્રાફિકને અડચણરૂપ બને છે. જયારે પોલીસ અને કોર્પોરેશન તંત્ર આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરે છે ત્યારે તેઓ તેમની સામે બોલાચાલી પર ઉતરી આવે છે. ત્યારે આજે ફરી અમદાવાદમાં પાર્કિંગ મામલે વાહનચાલક પોલીસ કર્મચારીની સામે બોલાચાલી પર ઉતરી આવ્યો હતો.

અમદાવાદમાં પાર્કિંગ મામલે વાહનચાલક પોલીસ કર્મચારી અને કોર્પોરેશનના કર્મચારીઓ સામે બાંયો ચડાવી દંડ નહિ જ ભરુ તેવો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં વાહનચાલક ‘ તમારે મને બધાની વચ્ચે મારવો હોય તો મારી લો પણ દંડ નહી આપુ’. ઘણા લોકો કરોડોનું ફુલેકુ કરી ભાગી ગયા તેમની પાસે જઇ દંડ વસૂલ કરો તેવું જણાવી રહ્યો છે. પોલીસ કર્મચારીઓ અને કોર્પોરેશનના કર્મચારીઓ તેને દંડ ભરવા સમજાવી રહ્યા છે છતાં અમદાવાદી વાહનચાલક સમજી નથી રહ્યો.

પોલીસ સામે બાંયો ચડાવીને કહ્યું…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *