વીડિઓ: નશાની હાલતમાં યુવકે પોલીસ અધિકારીને કરી કિસ, ત્યારબાદ પોલીસ અધિકારી એ……

હૈદરાબાદમાં સોમવારે એક 28 વર્ષીય યુવકને ગિરફતાર કરવામાં આવ્યો છે. હવે તેઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે નશાની હાલતમાં એક પોલીસ અધિકારી ને…

હૈદરાબાદમાં સોમવારે એક 28 વર્ષીય યુવકને ગિરફતાર કરવામાં આવ્યો છે. હવે તેઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે નશાની હાલતમાં એક પોલીસ અધિકારી ને કિસ કરી હતી. આ સમગ્ર ઘટનામાં બોનાલું ઉત્સવ ની ઉજવણી દરમ્યાન બની છે. આ ઘટના 28 જુલાઈ રવિવાર ની છે. આ ઘટના ત્યારે બની જ્યારે ૨૮ વર્ષીય યુવક નશામાં હતો. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ઉત્સવમાં ડાન્સ કરી રહેલા 28 વર્ષીય યુવક અચાનક એક પોલીસ અધિકારી અને ઊભો રાખીને કીસ કરી લે છે. તેવું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ત્યાર બાદ પોલીસ અધિકારી તેને ગાલ ઉપર જાપટ પણ મારે છે.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ના કારણે પોલીસ અધિકારીએ ૨૮ વર્ષીય યુવકને ગિરફ્તાર કર્યો છે.

https://www.facebook.com/SNSTEAM1/videos/10157270722354156/

હૈદરાબાદના પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર કે.મુરલીધર એ જણાવ્યું કે, ૨૮ વર્ષીય યુવક ઉપર આઇ.પી.સી ની કલમ 353 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,બોનાલું હૈદરાબાદનો હિન્દુ તહેવાર છે. જે દર વર્ષે તેલંગાણામાં ઉજવવામાં આવે છે. જેમાં લાખો લોકોની ભીડ એકઠી થાય છે. આ ઉત્સવ 26 જુલાઈ થી 1 ઓગસ્ટ સુધી ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *