પ્રેક્ટિસ દરમિયાન યુઝ્વેન્દ્ર ચહલને એવી જગ્યાએ બોલ વાગ્યો કે, સીધો જમીન પર જ ઢળી પડ્યો -જુઓ વિડીયો… 

હાલમાં થોડા જ દિવસ બાદ કોરોનાની વચ્ચે પણ IPLની શરૂઆત થવાં માટે જઈ રહી છે. ભરતીય ક્રિક્રેટ ટીમનો ખેલાડી યુઝ્વેન્દ્ર ચહલ ફરી એકવાર ચર્ચામાં આવી…

હાલમાં થોડા જ દિવસ બાદ કોરોનાની વચ્ચે પણ IPLની શરૂઆત થવાં માટે જઈ રહી છે. ભરતીય ક્રિક્રેટ ટીમનો ખેલાડી યુઝ્વેન્દ્ર ચહલ ફરી એકવાર ચર્ચામાં આવી રહ્યો છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.19 સપ્ટેમ્બરનાં રોજ દુબઈમાં IPLની શરૂઆત થવાની છે તેમજ કોરોના કાળમાં પણ IPLનો ખિતાબ જીતવા માટે બધી જ ટીમ ખુબ જ મહેનત કરીને પ્રેક્ટિસમાં પરસેવો વહાવી રહી છે.

IPLની પ્રથમ મેચ ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ તથા ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે થવાની છે. IPLની તડામાર તૈયારીઓ કરતાં બધી જ ટીમનાં ખેલાડીઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. એવામાં ચહલને પ્રેક્ટિસ દરમિયાન બોલ વાગતાં લોકોએ સોશિયલ મીડિયામાં ખુબ મજાક ઉડાવી હતી.યુઝવેન્દ્ર ચહલે UAEમાં જતાં પહેલાં પોતાની સગાઈની જાહેરાત કરી હતી.

ત્યારબાદ UAEમાં પહોંચીને ક્વોરન્ટીન સમય પૂર્ણ કરીને એ પ્રેક્ટિસ કરવાં માટે મેદાનમાં પાછો ફર્યો હતો પરંતુ RCBના ડીવિલયર્સની સાથે પ્રેક્ટિસ કરતી વખતે ચહલને પ્રાઈવેટ અંગ પર બોલ વાગી ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થયો હતો. તમામ સાથી ક્રિકેટર્સની મજાક ઉડવાતાં ચહલનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં લોકોએ એની ખુબ જ મજાક ઉડાવી હતી.

પ્રેક્ટિસ કરતી વખતે પણ મજાકિયા અંદાજમાં રહેલ ડીવિલિયર્સ તથા ચહલ કેચિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. એવામાં મજાક મજાકમાં ABDએ ટેનિસ રેકેટ વડે જોરથી શોટ માર્યો હતો પરંતુ ચહલ સમયસર કેચ પકડી શક્યો ન હોવાને કારણે બોલ એના પ્રાઈવેટ પાર્ટ પર વાગી ગયો હતો. ત્યારબાદ એ મેદાન પર જ સૂઈ ગયો હતો. આ જોઈને સોશિયલ મીડિયામાં લોકોએ જણાવતાં કહ્યું હતું કે, હવે એનાં લગ્ન કેન્સલ.

 

View this post on Instagram

 

@yuzi_chahal23 ??

A post shared by Middle stump Cricket (@middle.stump.cric) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *