ગુજરાત સરકાર કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા મક્કમ! વિદ્યાર્થીના જીવનની કોઈ કિંમત નથી?

હાલમાં કોરોન વાઈરસના કારણે શાળા-કોલેજ બંધ છે. જેના કારણે પરીક્ષા પણ બંધ રાખવામાં આવી હતી. ત્યારે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું … Continue reading ગુજરાત સરકાર કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા મક્કમ! વિદ્યાર્થીના જીવનની કોઈ કિંમત નથી?