
માથાફાડ ગરમી વચ્ચે 48 કલાકમાં જ ગુજરાતમાં હવામાન પલટાશે; ભારે આંધી-વંટોળની અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Forecast: ગુજરાતમાં સુર્યએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હાલ ગરમી તેજગતિએ છે ત્યારે આવતીકાલે રાજકોટમાં સીઝનનું રેકોર્ડબ્રેક (Ambalal Patel Forecast) સૌથી વધુ 45.2…