પ્રમુખસ્વામીની ચીંધેલી રાહે ચાલ્યો યુવક: બીજાનું ભલું કરવા પોતાના શરીરના અમુલ્ય સ્ટેમ સેલ દાન કર્યા…

માનવશરીરમાં રહેલા સ્ટેમસેલ એ આપણે જાતે સર્જન કરેલી વસ્તુ નથી, પરંતુ તે આપણને ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ છે કે જે દસ હજારથી લઈ ને લાખો સુધી એકના મેચ થાય છે. તો તેમાંથી થોડાક સ્ટેમસેલ આપણે જેમને જરૂરિયાત હોય અને મેચ થયા હોય તેમને આપીએ અને તેમને નવજીવન મળવાનું છે. તો આ એનાથી મોટો આનંદ … Continue reading પ્રમુખસ્વામીની ચીંધેલી રાહે ચાલ્યો યુવક: બીજાનું ભલું કરવા પોતાના શરીરના અમુલ્ય સ્ટેમ સેલ દાન કર્યા…