સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરએ જરૂરીયાતમંદ લોકોને રાહતકીટ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો

દેશભરમાં કોરોના સામે લડત ચાલી રહી છે. કોરોના વોરીયર્સ બનીને ડોક્ટર્સ, નર્સ, પોલીસ દિવસ રાત કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પોલીસ દ્વારા થતી કડક … Continue reading સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરએ જરૂરીયાતમંદ લોકોને રાહતકીટ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો