કોરોનાના કહેર વચ્ચે બીએપીએસ સંસ્થા આવી લોકોની મદદે

હાલના વૈશ્વિક કોરોના પ્રકોપને પગલે ૨૧ દિવસનાં ‘લોકડાઉન’માં જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવા માટે દૈનિક જરૂરિયાત એવા તાજાં અને ઉત્તમ ગુણવત્તા વાળા શાકભાજી પૂર પાડવાની સેવા … Continue reading કોરોનાના કહેર વચ્ચે બીએપીએસ સંસ્થા આવી લોકોની મદદે