સુરતની આ યુવતીએ સૌથી નાની વયે સ્ટેમસેલ ડોનેટ કરવાનો રેકોર્ડ નોંધાવ્યો, જાણો વિગતે

થોડું અજુગતુ લાગે પણ આ એક બહાદુર કિશોરીની ખૂબી છે. નામ તેનું વિશ્વા નરેશભાઈ રાજ્યગુરુ. વિશ્વા એ ૭ વર્ષની તપશ્ચર્યા કરી કલાસિકલ ડાન્સ માં વિશારથ પ્રાપ્ત કરી છે. અસંખ્ય કાર્યક્રમો માં તેને પોતાની આગવી શૈલી થી નુત્ય કરી લોકોના મોહ મોહી લીધા છે. આવાં જ એક કાર્યક્રમ માં તેને કોઈના જીવન બચાવવા માટેના અભિયાન માં … Continue reading સુરતની આ યુવતીએ સૌથી નાની વયે સ્ટેમસેલ ડોનેટ કરવાનો રેકોર્ડ નોંધાવ્યો, જાણો વિગતે