સુરત: અંજની ઈન્ડસ્ટ્રીઝમાં સતત 4 દિવસથી કાપડનું ઉત્પાદન બંધ, પોલીસ બંદોબસ્ત સાથે ફરી શરૂ થશે ઉત્પાદન
સુરતના અમરોલી નજીક આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઉડિયા ભાષામાં અલગ અલગ જગ્યાઓ પર પોસ્ટર લગાવીને ભાવ વધારાની માગણી કરી છે…