Street fight of girls: ઇન્ટરનેટની દુનિયામાં ડાન્સ, સ્ટંટના વિડીયો ખૂબ વાયરલ થતા હોય છે. આ ઉપરાંત ઘણી વખત આપણે આવા લડાઈના વિડીયો પણ જોયા જ હશે. જેની કોઈએ આશા પણ ન કરી હોય એવા વિડિયો વાયરલ થતા હોય છે. એવું જ એક વિડીયો આજકાલ (Street fight of girls) વાયરલ થઈ રહ્યો છે, જ્યાં બે છોકરીઓ એકબીજા સાથે લડતી દેખાઈ રહી છે.
રસ્તે ચાલતા છોકરાઓને લડાઈ કરતા જોવા કોઈ નવી વાત નથી, પરંતુ જો બે છોકરીઓ એકબીજા સાથે ખૂબ ખરાબ રીતે લડતી હોય તો કેવો નજારો હશે? તમને સાંભળવામાં આ વાત ભલે વિચિત્ર લાગતી હોય, પરંતુ આ ઘટના સંપૂર્ણ રીતે સાચી છે અને તેના સાથે જોડાયેલ વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં બે છોકરીઓ ખૂબ ખરાબ રીતે લડતી ઝઘડતી દેખાઈ રહી છે. આ દરમિયાન કંઈક એવું થઈ જાય છે જેની કોઈને આશા પણ ન હતી અને આ વિડીયો લોકો વચ્ચે આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે.
જુઓ વાયરલ વિડીયો
Kalesh b/w Nepali Girls on Street: pic.twitter.com/hOVccKF6u7
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 18, 2025
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ વાતને લઈને બે છોકરીઓ એકબીજા સાથે લડી પડે છે. આ લડાઈ એટલે ખતરનાક હોય છે કે બંને એકબીજાને ખૂબ માર મારે છે અને એકબીજા પર લાતો વરસાવે છે. પહેલી છોકરી બીજી છોકરી ને એવો જોરદાર ધક્કો મારે છે જેને લીધે તે સિદ્ધિ નાળામાં જઈને પડી જાય છે. હેરાણી ની વાત તો એ છે કે ત્યાં હાજર રહેલા લોકો આ ધમાસાને પૂતળું બનીને જોતા રહી જાય છે.
39 સેકન્ડનો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી એક લાખથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે આ સમગ્ર મામલામાં ભૂલ ત્યાં હાજર લોકોની છે, જે મુખદર્શક બની આ બધું જોઈ રહ્યા હતા. અન્ય એક વ્યક્તિ લખે છે કે આવી રીતેની લડાઈ તો અમે છોકરાઓ પણ નથી કરી શકતા. અન્ય એક વ્યક્તિ કહે છે કે આખી દુનિયાની ખરાબ હાલત થઈ ગઈ છે, બધા લોકો ગુસ્સેથી ભરેલા છે, એક પણ માણસમાં ધીરજ નથી રહી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App