21 જુલાઈ એટલે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત, દિવસભરના શુભ-અશુભ ચોઘડિયાં અને રાહુકાળ. જાણો અહીં

તિથિ: અષાઢ વદ – 4 વિક્રમ સંવત: 2075 cac5250702ba404ae7241216377c26dd આજનો મંત્ર જાપ: ઓમ સૂર્યાય નમ: cac5250702ba404ae7241216377c26dd Trending News ધર્મ: વ્યક્તિના મોતના 24 કલાક પહેલા દરેકને આ 4 સંકેતો…

તિથિ: અષાઢ વદ – 4

વિક્રમ સંવત: 2075

આજનો મંત્ર જાપ: ઓમ સૂર્યાય નમ:

દિવસનાં ચોઘડિયાંઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિનાં ચોઘડિયાં: શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

શુભ ચોઘડિયાં: ચલ- 07:46થી 09:26, લાભ- 09:26થી 11:06, અમૃત- 11:06થી 12:46, શુભ- 14:26થી 16:05, શુભ- 19:25થી 20:45, અમૃત- 20:45થી 22:06, ચલ- 22:06થી 23:26

યોગ: સૌભાગ્ય

કરણ: કૌલવ

રાહુકાળ: 16:30થી 18:00

દિશાશૂળ: પશ્ચિમ

આજનો વિશેષ યોગઃ પંચક

આજનો પ્રયોગ: આજે રવિવારના દિવસે શ્રી સૂર્યનારાયણજી અને શ્રી વિષ્ણુજીનું પૂજન-અર્ચન કરવાથી સારા આરોગ્ય તેમજ સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. તેમજ લાલ ચંદન કરવું શ્રેયકર મનાય છે.

તિથિના સ્વામી: ચતુર્થી તિથિના સ્વામી શ્રી ગણેશજી છે.

તિથિ વિશેષ: આજના દિવસે તેમની પૂજા-અર્ચના કરવાથી કે ગણેશ સ્તોત્રનો પાઠ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

નક્ષત્ર: સવારે 07:25 સુધી શતતારા ત્યારબાદ પૂર્વાભાદ્રપદ.

આજની જન્મ રાશિઃ આજે રાત્રે 03:40 સુધી કુંભ (ગ,શ,સ,ષ) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ મીન (દ,ચ,ઝ,થ) પરથી રાખવું.

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ

આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન નરમ-ગરમ જણાય. તેઓને મુખ્યત્વે ચામડી, કાન, સંધિવાતના રોગમાં વધારો જણાય.

વિદ્યાર્થી: વિદ્યાક્ષેત્રે નવા પડાવો સર થાય. તેઓ પ્રશાસન, નાણા પ્રબંધન, શિક્ષણ, સાહિત્ય જેવા વિષયમાં વધારે પ્રગતિ કરે.

સ્ત્રી વર્ગઃ લાગણી, પ્રેમ, કલ્પનાશક્તિનંુ પ્રમાણ વધારે જણાય. ગૃહ અને કાર્યક્ષેત્રમાં પોતાના કૌશલ્યથી આગવી પ્રતિભા મેળવે.

કૌટુંબિક: કૌટુંબિક પ્રશ્નોને પ્રાધાન્ય આપે અને મહત્ત્વની ભૂમિકા ભજવે. વર્ષ દરમિયાન કૌટુંબિક સમરસતા જળવાઈ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *