ભરૂચના 25 વર્ષીય યુવાનનું કેનેડામાં અકસ્માતમાં અકાળે મૃત્યુ, પરિવાર શોકાતુર

Bharuch youth death in canda: ભરૂચના 23 વર્ષીય યુવકનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. માહિતી અનુસાર, ભરૂચના આમોદના રહેવાસી યુવકનું કેનેડામાં(Bharuch youth death in canda:) એક અકસ્માતમાં મોત નીપજ્યું છે. આમોદના કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેતા યુવાનનું કેનેડાના બ્રેમટનમાં કરુણ મોત નીપજ્યું.

કેનેડામાં ગુજરાતી યુવકનું કમકમાટીભર્યું મોત
23 વર્ષીય ઋષભ લીંબાચીયાનું મૃત્યુ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા થયું. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે રાતના સમયે રસ્તા પર સ્પીડમાં જતી કારની સામેથી આવતા ટ્રક સાથે ટક્કર થઈ જાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળથી ભુક્કો બોલાઈ જાય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો રસ્તા પરથી પસર થતી એક બીજી કારના ડેશકેમમાં રેકોર્ડ થઈ ગયો હતો.

કારનો આગળથી ભુક્કો બોલી ગયો