3rd Test IND Vs ENG Live Update: ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા અનેક રેકોર્ડ તોડ્યા છે. ભારતે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડને 557 રનનો લક્ષ્યાંક આપતા 430/4 પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. ભારત માટે યશસ્વી જયસ્વાલે તેની બીજી ટેસ્ટ બેવડી સદી ફટકારી હતી. યશષ્વીએ સરફરાઝ ખાન સાથે મોટી પાર્ટનરશીપ કરી હતી, સરફરાજએ તેની બીજી અડધી સદી પણ ફટકારી હતી. યશસ્વી જયસ્વાલએ એન્ડરસન ની એ જ ઓવરમાં ઉપરાઉપરી ૩ સિક્સર ફટકારીને મુખ્ય બોલરને જ પરસેવો પાડી દીધો હતો.
ટી સમયે, ઈંગ્લેન્ડનો સ્કોર 18.2 ઓવરમાં 18/2 હતો, ઈંગ્લીશ ટીમને જીતવા માટે હજુ 539 રનની જરૂર છે. હાલમાં, ઓલી પોપ (2*) ઈંગ્લેન્ડ માટે ક્રીઝ પર અણનમ ઊભો છે. બીજા સેશનમાં ઈંગ્લેન્ડે બેન ડકેટ અને ઝેક ક્રોલીના રૂપમાં પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજી ટેસ્ટ મેચ 3rd Test IND Vs ENG Live Update માં ભારતીય ટીમના ખેલાડીઓએ કયા રેકોર્ડ તોડ્યા એ જુઓ:
શ્રેણીમાં ટીમ દ્વારા સૌથી વધુ છગ્ગા
- 48* ભારતમાં 2024માં IND Vs ENG(3* ટેસ્ટ)
- ભારતમાં 2019માં 47 ભારત વિ SA (3 ટેસ્ટ)
- 43 ઇંગ્લેન્ડ વિ Aus ઇંગ્લેન્ડ 2023 (5 ટેસ્ટ)
- ઑસ્ટ્રેલિયામાં 40 ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ 2013/14 (5 ટેસ્ટ)
ભારત માટે ટેસ્ટ શ્રેણીમાં ડાબા હાથના બેટર દ્વારા સૌથી વધુ રન
- 545 યશસ્વી જયસ્વાલ વિ ઇંગ્લેન્ડ2024 (H)
534 સૌરવ ગાંગુલી વિ પાક 2007 (H)
463 ગૌતમ ગંભીર વિ ઑસ 2008 (H)
445 ગૌતમ ગંભીર વિ NZ 2009 (A)
એક શ્રેણીમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા
- ભારતમાં 48* vs ઇંગ્લેન્ડ 2024 (3* ટેસ્ટ)
ભારતમાં 47 વિ SA 2019 (3 ટેસ્ટ)
ભારતમાં 32 વિ Aus 2023 (4 ટેસ્ટ)
ભારતમાં 31 vs Eng 2016 (5 ટેસ્ટ)
એક ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ સિક્સર
- 28* વિ ઇંગ્લેન્ડ રાજકોટ 2024
27 વિ SAવિઝાગ 2019
18 વિ NZ મુંબઈ 2021
15 વિ SL મુંબઈ 2009
ભારત તરફથી એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર
- 18 વિ એન્જી. રાજકોટ 2024
15 વિ SL મુંબઈ BS 2009
14 વિ SA વિઝાગ 2019 (બીજી ઇનિંગ્સ)
13 વિ SA વિઝાગ 2019 (પ્રથમ ઇનિંગ્સ)
13 વિ એસએ રાંચી 2019
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube